બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ પ્રજાપતિ પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 23, 2017 પર 17:09  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદનો પ્રજાપતિ પરિવાર. પ્રજાપતિ પરિવાર માટે નાણાંકિય આયોજન. પરિવારમાં 19 લોકો છે. પંકજભાઈ કોલેજમાં પ્રોફેસર છે. પંકજભાઈને બે બાળકો છે. રૂપિયા 65,000 માસિક આવક છે. ફિક્સ ખર્ચ નથી. પરિવારમાં દરેક ખર્ચ સાથે થાય છે. સંપૂર્ણ આવક ખર્ચ થઈ જાય છે. 1.5લાખની બચત ટેક્સ કપાત માટે કરે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ છે. હેલ્થ ઈન્શ્યોરન્સનું વાર્ષિક પ્રિમીયમ રૂપિયા 7300 છે. વ્યક્તિ દિઠ હેલ્થ ઈન્શ્યોરન્સ છે. વ્યક્તિ દિઠ પોલિસીઓ લીધી છે.

4 પોલિસીમાં રોકાણ છે. રૂપિયા 25 લાખનું ટર્મપ્લાન પણ છે. 12,500 ટર્મપ્લાનનું પ્રિમીયમ આવે છે. હોમલોન લીધી છે. રૂપિયા 18,200 હોમલોનનું EMI આવે છે. રૂપિયા 18 લાખની લોન 15 વર્ષ માટે છે. પીપીએફમાં રૂપિયા 1.46 લાખનું રોકાણ છે. રૂપિયા 30,35 લાખ બાળકો માટે ભેગા કરવા છે.


ફોરેન ટુર કરવી છે. પંકજભાઇએ બચત કરવી જરૂરી છે. રોકાણ માટે બચત જરૂરી છે. શો જોઇ એસઆઈપી દ્વારા રોકાણ શરૂ કર્યું. કારલોન પણ ચાલુ છે. એસઆઈપી ચાલુ છે. એસઆઈપી દ્વારા 5 ફંડમાં રોકાણ છે. 9000નું રોકાણ માસિક થાય છે.

પંકજભાઈનું હેલ્થ કવર વધારે લેવું જોઈએ. રૂપિયા 5 લાખનું ફેમિલી ફ્લોટર લેવું જોઈએ. 23,000નું લાઈફ ઈન્શ્યોરન્સ પ્રિમીયમ છે. 18 લાખની હોમલોન છે. હોમલોન લાયબલિટી છે. ટર્મ પ્લાન રૂપિયા 50 લાખનો હોવો જોઇએ. લાઇફ કવર લાયબલિટી પ્રમાણે હોવું જોઇએ. મૃત્યુનાં સંજોગામાં કુટુંબની સુરક્ષા લાઇફ ઇન્શ્યોરન્સ. ભંડોળ ભેગુ થતા હોમલોન ચુકવી દેવી. હોમલોન બને તેટલી જલ્દી પુરી કરવી. હોમલોન પુરી કરવા રોકાણ કરો.

બાળકના ભણતર માટે રોકાણનો સ્કોપ નથી હાલ. રૂપિયા 50,000 સેવિંગ એકાઉન્ટમાં છે. હાલ ફોરેન ટૂર શક્ય નથી. બચત વધારવી જોઈએ. રૂપિયા 50 હજાર ઇમરજન્સી ફંડ છે. રૂપિયા 1 લાખનું રોકાણ એફડી છે. કૈલાશબેને બચત કરવી જોઇએ. ગોલ્ડબોન્ડમાં રોકાણ કરી શકાય. પ્રાઇવેટ કંપનીથી મેડિક્લેમ લઇ શકાય. મેડિકલ ઇન્શ્યોરન્સની તમામ માહિતી મેળવી લેવી જોઇએ. ઇન્શ્યોરન્સ લેતા પહેલા તમામ જાણકારી માંગો. ઓનલાઇન રિસર્સ દ્વારા માહિતીઓ લઇ શકાય. પીપીએફ અકાઉન્ટને કન્ટિન્યુ કરવું.

એસઆઈપીનાં રોકાણ લાંબાગાળા સુધી ચાલુ રાખવા. રોકાણ ડાવર્સિફાય હોવા જરૂરી છે. આવક વધતા ઇક્વિટીમાં રોકાણ વધારવું. રૂપિયા 2 લાખનું રોકાણ ઇક્વિટીમાં છે. 1 વર્ષ પછી રિવ્યુ કરી આગળનું રોકાણ કરવું. રોકાણ પહેલા તમામ માહિતી મેળવવી. રોકાણ ધ્યેયને આધારે કરવા. વધુ પડતા ફંડમાં રોકાણ ન કરવું. સારા વળતર માટે રોકાણને લાંબો સમય આપવો.