બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ પ્રકાશભાઈ જોશી માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 18, 2017 પર 11:46  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રકાશભાઈ જોશીનું કુલ આવક રૂપિયા 5 લાખ છે. પ્રકાશભાઈ જોશીનું કુલ ખર્ચ રૂપિયા 1 લાખ છે. પ્રકાશભાઈ જોશીનું કુલ બચત રૂપિયા 4 લાખ છે. ઈમરજન્સી ફંડ નથી. લાઈફ ઈન્શ્યોરન્સ ફેલાયેલા છે. પ્રોપર્ટીમાં રોકાણ મોટું છે. ઈક્વિટીમાં કોઈ રોકાણ નથી. 5 કરોડનું અમદાવાદમાં પોતાનું ઘર લેવું છે. 60-70 લાખની કિંમતની કાર લેવી છે. ભારત ફરવું છે. તમારા ધ્યેયને મેળવવા ઈક્વિટી રોકાણ કરવું છે.


તમારા ધ્યેય આવનારા 15 વર્ષમાં મેળવી શકાશે. રિસ્ક ઘટાડી રોકાણ કરવું છે. લાયબલિટી ઘટાડવી જોઈએ. યોગ્ય મુળી એકઠી કરી રોકાણ કરવું છે. નિવૃત્તીનું પ્લાનિંગ કરવું જોઈએ. નિવૃત્તી સમયે નાણાં કામમાં આવશે. એમએફ થકી રોકાણ કરવું છે. પીપીએફની લિમીટ પુરી કરવામાં આવે છે. તમારા રિસ્કની તપાસ કરવી જોઈએ.


પ્રકાશભાઈને પોતાનો બિઝનેસ છે. પ્રકાશભાઈની ઉંમર 45 વર્ષ છે. પરિવારમાં 4 લોકો છે. ડિપેન્ડેન્ટ 3 લોકો છે. માસિક આવક રૂપિયા 5 લાખ છે. રૂપિયા 1 લાખ માસિક ખર્ચ છે. રેન્ટની આવક પણ છે. કોઈ ઈમરજન્સી ફંડ નથી. મેડિક્લેમનું કવર રૂપિયા 20 લાખનું છે. ફેમિલી ફ્લોટર કવર છે. લાઈફ ઈન્શ્યોરન્સ રૂપિયા 1 કરોડનું છે. અલગ-અલગ પોલિસીમાં નાણાં રોક્યા છે. રૂપિયા 50 લાખની ટર્મ પોલિસી છે. બાકીના યુલિપ પ્લાનમાં રોકાણ છે. એલઆઈસીમાં રૂપિયા 30 લાખ જેટલું કવર છે. રૂપિયા 7-8 લાખનું પ્રિમીયમ આવે છે. કોઈ અન્ય રોકાણ નથી. અમદાવાદમાં પોતાનું ઘર લેવું છે. રૂપિયા 5 કરોડ જેટલી રકમ છે. મોટી કાર લેવી છે. રૂપિયા 60-70 લાખની કિંમતની છે. દિકરી 12માં ધોરણમાં ભણે છે.


દિકરો 8માં ધોરણમાં છે. ભારત ફરવું છે. બિઝનેસ છે માટે આવક ચોક્કસ ન હોય છે. બિઝનેસ હોય માટે સુરક્ષા વિચારવી જોઈએ. ઈમરજન્સી ફંડ નથી. પરિવારને જોઈએ તેટલી ચોક્કસ આવક છે. એક્સીડન્ટ ગાર્ડ પોલિસી છે. અલગ-અલગ પોલિસી લીધી છે. કોઈ લોન કે ઈએમઆઈ નથી. નિશ્ચિત આવક કરતા ખર્ચ વધારે છે. દરેક ઉંમરના લોકો ઘરમાં છે. ઈમરજન્સી દરેક પ્રકારની હોય છે. ઈમરજન્સીને સમજવી જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ ઘણો ફેલાયેલો છે. દરેક મની બૅક પોલિસી છે. આટલી બધી પોલિસી રિકવર કરતા સમય લાગે છે. દરેક પોલિસીની પરિવારને જાણ હોવી જોઈએ. રૂપિયા 7 લાખના પ્રિમીયમને ઈક્વિટીમાં રોક્યા હોય તો ફાયદો થાય છે.


ટર્મપ્લાન પણ લીધો છે. વિવિધ પ્લાન બંધ કરી એક રાખવો છે. માત્ર ટર્મપ્લાન લો તો પણ ચાલે છે. બાકીની રકમને અન્ય સ્થાને રોકવી છે. ઈન્શ્યોરન્સ રોકાણ નથી. પીપીએફમાં રોકાણ નથી. દર વર્ષે પ્રોપર્ટી ખરીદુ છું. રિયલ એસ્ટેટમાં દરેક નાણાં રોકવા યોગ્ય નથી. બાળકો માટે પહેલા આયોજન કરવું છે. બાળકોના ભણતર માટે આયોજન કરવું છે. રોકાણ યોગ્ય સ્થાને કરવું છે. રૂપિયા 70-80 હજાર ઈએમઆઈ આવે છે. આવનારા 5 વર્ષમાં રૂપિયા 10 કરોડ મળશે. હાલની બચત હાઈ રિસ્ક સાથે રોકી છે. પહેલા બચત રાખી રિસ્ક લેવું જોઈએ.


પોર્ટફોલિયો ડાઈવર્સિફાઈ કરવો છે. રોકાણની શરૂઆતમાં લાયબલિટી ન રાખવી છે. જ્યારે ફિક્સ આવક ન હોય તો ધ્યાન રાખવું છે. રોકાણ સમજીને કરવું છે. લિક્વીડીટી ઉભી કરી અન્ય રોકાણ કરવું છે. તમારા ધ્યેય હાલ પુરા થઈ શકે તેમ નથી. આવક અને બચતનું યોગ્ય રોકાણ કરવું છે. નિવૃત્તી પહેલા પુરતો સમય છે. યોગ્ય રોકાણથી યોગ્ય બચત મળશે. મોટી રકમ ભવિષ્ય માટે ઉપયોગી થશે. ભવિષ્યનો વિચાર કરી રોકાણ કરવું છે.


તમારા ધ્યેયને મેળવવા ઈક્વિટી રોકાણ કરવું છે. તમારા ધ્યેય આવનારા 15 વર્ષમાં મેળવી શકાશે. રિસ્ક ઘટાડી રોકાણ કરવું છે. લાયબલિટી ઘટાડવી જોઈએ. યોગ્ય મુળી એકઠી કરી રોકાણ કરવું છે. નિવૃત્તીનું પ્લાનિંગ કરવું જોઈએ. નિવૃત્તી સમયે નાણાં કામમાં આવશે. એમએફ થકી રોકાણ કરવું છે. પીપીએફની લિમીટ પુરી કરવામાં આવે છે. તમારા રિસ્કની તપાસ કરવી જોઈએ.