બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ રાણા પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 07, 2017 પર 15:27  |  સ્ત્રોત : CNBC-Bajar

વડોદરાના અજય રાણા. વડોદરાનો રાણા પરિવાર. પરિવારમાં 3 લોકો છે. 4.5 વર્ષનો દિકરો છે. માસિક આવક 25,000 છે. માસિક ખર્ચ રૂપિયા 10,000 છે. દિપાંકી રૂપિયા 2000ની બચત કરે છે. રૂપિયા 11,000 જેટલી બચત થાય છે. કુલ માસિક બચત રૂપિયા 13,000 છે. ગૃહણીઓ બચત સારી રીતે કરે છે. જે બચાવે છે તે રોકાણકાર બની શકે.


ગૃહણીઓ નાણાંકિય આયોજન શીખવું જોઇએ. ઈમરજન્સી ફંડ તરીકે સેવિંગમાં રૂપિયા 50 હજાર છે. FDમાં રૂપિયા 5 લાખનું રોકાણ છે. PPFમાં રોકાણ નથી. MFમાં રોકાણ છે. MFમાં ખોટ ઓછી થાય છે. રૂપિયા 2000ની SIP ચાલે છે. ઈક્વિટી ફંડમાં રોકાણ છે. SIPમાં રોકાણ વધારવાની ઇચ્છા છે. બાળક માટે SIPમાં રોકાણ કરે છે. રૂપિયા 3 લાખનું ફ્લોટર હેલ્થકવર છે. રૂપિયા 8 લાખનો લાઇફ ઇન્શ્યોરન્સ છે.


અજયભાઇ પાસે ટર્મ પ્લાન નથી. રૂપિયા 30,000નું માસિક પ્રિમિયમ આવે છે. રૂપિયા 2 લાખની ચાઇલ્ડ પોલિસી છે. રૂપિયા 10,000નું પ્રિમિયમ આવે છે. રૂપિયા 2 લાખનું રોકાણ ઇક્વિટીમાં છે. રૂપિયા 50 લાખ દિકરાનાં ભણતર માટે ભેગા કરવા છે. નિવૃત્તી માટે રૂપિયા 1 કરોડ એકઠા કરવા છે. રૂપિયા 50 લાખ એકઠા કરવા છે. ઓછી લોન લઇ ઘર લેવું છે. દિપાંકી નાણાંકિય આયોજનમાં રસ ધરાવે છે. લોન જેવી જવાબદારી સમજી વિચારી લેવી.


વ્યાજ ભરવાની પરિસ્થિતીથી બચવું. રૂપિયા 5 લાખનું ફેમલિ ફ્લોટર હોવું જોઇએ. અજયભાઇએ ટર્મ પ્લાન લેવો જોઇએ. રૂપિયા 50 લાખનો ટર્મ પ્લાન લઇ શકાય. રોકાણ પહેલા સુરક્ષા પર ધ્યાન આપવું. રૂપિયા 13500ની બચત થાય છે. માસિક રૂપિયા 2000ની આરડી કરે છે. દિપાંકી ઇક્વિટીમાં રોકાણ કરી શકે. દિપાંકી લાર્જકેપમાં રોકાણ કરી શકે. બાળક માટે રૂપિયા 50 લાખ મોટી રકમ છે. રૂપિયા 25 લાખ બાળક માટે ભેગા કરી શકાય.


રૂપિયા 5000ની એસઆઈપી કરી શકાય. 15 વર્ષમાં રૂપિયા 33,000 ભેગા થઇ શકે. રોકાણ લાંબાગાળા માટે કરવું. આરવ માટેનું રોકાણ બેલેન્સ ફંડમાં કરી શકાય. નિવૃત્તિ માટે મિડકેપ ફંડમાં રોકાણ કરી શકાય. અજય ઇક્વિટીમાં રોકાણ કરી શકે. ઇક્વિટીમાં ટુંકાગાળા માટે રોકાણ ન કરવું. ઇક્વિટીમાં લાંબાગાળા સુધી રોકાણ કરવું. રૂપિયા 10,000ની એસઆઈપીથી નિવૃત્તિનું ભંડોળ ભેગુ થઇ શકે. હાલ રૂપિયા 8,500ની એસઆઈપી શરૂ કરવી. વધુ પડતા ફંડમાં રોકાણ ન કરવું.