બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: જાની પરિવારને નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 29, 2018 પર 11:05  |  સ્ત્રોત : CNBC-Bajar

હોમલોન ચાલે છે જેની 12,500 ઇએમઆઈ આવે છે. કાર લોન ચાલે છે જેની 13,000 ઇએમઆઈ આવે છે. 2 લાખ સેવિંગ એકાઉન્ટમાં છે. 1 લાખની એફડી છે. 10 લાખનું ફેમિલી ફ્લોટર ફંડ છે. 1 કરોડનો ટર્મપ્લાન છે. એસઆઈપીમાં માસિક 9000 જેટલું રોકાણ છે. પીપીએફમાં 500 જેટલું રોકાણ છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં 5000 જેટલું રોકાણ છે. 2 શોર્ટ ટર્મ ધ્યેય છે. 2 લોંગ ટર્મ ધ્યેય છે. નિવૃત્તી માટેનો ધ્યેય છે. હોમ લોન 7-8 વર્ષમાં રિપેમેન્ટ કરી પૂર્ણ કરવી છે. યુરોપ ટૂર 5 વર્ષમાં કરવી છે. બાળકના ભણતર માટે 17 વર્ષ બાદ 30 લાખ છે. બાળકના લગ્ન માટે 25 વર્ષ પછી 20 લાખ છે. નિવૃત્તી માટે 1.5 કરોડ જેટલા એકઠા કરવા છે.


ઈમરજન્સી ફંડમાં રકમ વધારે છે. વધારે રોકાણને લમસમ રોકાણ કરી શકો છો. હોમલોનને ઓછી કરી શકો છો. 5 વર્ષ બાદ હોમલોનને રિવ્યુ કરવી છે. યુરોપ ટૂર 5 વર્ષમાં કરવી છે તે થઈ શકે છે. બાળકના ભણતર માટે 30 લાખની જરૂરત છે. 4500નું નિશ્ચિત રોકાણ કરવું જોઈએ. બાળકના લગ્નનો ધ્યેય પણ મેળવી શકાશે. 1 કરોડના ધ્યેય માટે રોકાણ વધારવું જોઈએ. લાંબાગાળાના ધ્યેય માટે મોંઘવારી ગણવી જોઈએ. 1.5 કરોડનો ધ્યેય 3 કરોડ પર લઈ જવો છે. 12,000ની એસઆઈપી હાલના ધ્યેય પર ચાલે છે. આ એશઆઈપીમાં રકમ વધારવી જોઈએ. ડેટમાં રોકાણ કરવું જોઈએ. પીપીએફમાં 500 કરતા રકમ વધારવી જોઈએ. 20 ટકા રોકાણ ડેટનું હોવું જોઈએ. તમારો ટ્રાવેલનો ધ્યેય છે તો ઈન્ટરનેશનલ ટ્રાવેલ પોલિસી અનિવાર્ય છે.


વડોદરાના ભૂષણ જાની છે. પરિવારમાં 3 લોકો છે. 2 ડિપેન્ડેન્ટ છે. માતા-પિતા ડિપેન્ડેન્ટ નથી. માસિક આવક રૂપિયા 60,000 છે. માસિક ખર્ચ રૂપિયા 13,000 છે. હોમલોન ચાલે છે. રૂપિયા 17 લાખની લોન ચાલે છે. 1 વર્ષથી લોન ચાલે છે. રૂપિયા 12,500 ઈએમઆઈ આવે છે. કાર લોન ચાલે છે. રૂપિયા 13,000 ઈએમઆઈ આવે છે. માસિક બચત રૂપિયા 20,000 થાય છે. વાર્ષિક ઈન્ટેન્સિવ આવે છે. નિશ્ચિત બચત રૂપિા 12,500 ગણી શકાય છે.


રૂપિયા 2 લાખ સેવિંગ એકાઉન્ટમાં છે. રૂપિયા 1 લાખની એફડી છે. રૂપિયા 10 લાખનું ફેમિલી ફ્લોટર ફંડ છે. રૂપિયા 1 કરોડનો ટર્મપ્લાન છે. એસઆઈપી ચાલે છે. એસઆઈપીમાં માસિક રૂપિયા 9000 જેટલું રોકાણ છે. વિવિધ ફંડમાં રોકાણ છે. રૂપિયા 3500 માસિક બચત થાય છે. પીપીએફમાં રૂપિયા 500 જેટલું રોકાણ છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રૂપિયા 5000 જેટલું રોકાણ છે. ઈમરજન્સી ફંડમાં રકમ વધારે છે. વધારે રોકાણને લમસમ રોકાણ કરી શકો છો.


2 શોર્ટ ટર્મ ધ્યેય છે. 2 લોંગ ટર્મ ધ્યેય છે. નિવૃત્તી માટેનો ધ્યેય છે. હોમ લોન 7-8 વર્ષમાં રિપેમેન્ટ કરી પૂર્ણ કરવી છે. યુરોપ ટૂર 5 વર્ષમાં કરવી છે. બાળકના ભણતર માટે 17 વર્ષ બાદ 30 લાખ છે. બાળકના લગ્ન માટે 25 વર્ષ પછી 20 લાખ છે. નિવૃત્તી માટે રૂપિયા 1.5 કરોડ જેટલા એકઠા કરવા છે. ડાઈરેક્ટ ઈક્વિટીના રોકાણ વિશે પ્રશ્ન છે. હોમલોનને ઓછી કરી શકો છો. 5 વર્ષ બાદ હોમલોનને રિવ્યુ કરવી છે. યુરોપ ટૂર 5 વર્ષમાં કરવી છે તે થઈ શકે છે. બાળકના ભણતર માટે રૂપિયા 30 લાખની જરૂરત છે. રૂપિયા 4500નું નિશ્ચિત રોકાણ કરવું જોઈએ.


બાળકના લગ્નનો ધ્યેય પણ મેળવી શકાશે. રૂપિયા 1 કરોડના ધ્યેય માટે રોકાણ વધારવું જોઈએ. લાંબાગાળાના ધ્યેય માટે મોંઘવારી ગણવી જોઈએ. એક બેન્ચમાર્ક રાખી શકાય છે. દરેક ધ્યેયમાં મોંઘવારીને ગણવી જોઈએ. રૂપિયા 1.5 કરોડનો ધ્યેય રૂપિયા 3 કરોડ પર લઈ જવો છે. મોટા ધ્યેય માટે રોકાણ વધારવું પડશે. રૂપિયા 12,000ની એસઆઈપી હાલના ધ્યેય પર ચાલે છે. આ એસઆઈપીમાં રકમ વધારવી જોઈએ. ડેટમાં રોકાણ કરવું જોઈએ.


પીપીએફમાં રૂપિયા 500 કરતા રકમ વધારવી જોઈએ. ઈમરજન્સી ફંડથી ડેટફંડમાં રોકાણ કરી શકાય છે. ઈક્વિટીમાં રોકાણ વધે તો ડેટમાં પણ વધારવું છે. હાલ ઈક્વિટીમાં રોકાણ કરવું છે. 3 વર્ષ જેટલો સમય લઈ શકો છો. ડેટ ફંડમાં સમયાંતરે રોકાણ વધારો છે. 20 રૂપિયા રોકાણ ડેટનું હોવું જોઈએ. તમારો ટ્રાવેલનો ધ્યેય છે. તો ઈન્ટરનેશનલ ટ્રાવેલ પોલિસી અનિવાર્ય છે. બહારના દેશમાં ટ્રાવેલ પોલિસી મહત્વની છે.