બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના સવાલ નિષ્ણાંતોના જવાબ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2016 પર 16:13  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. અાજે દર્શકોની સમસ્યાનું નિવારણ કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ડિરેકટર, ટ્રાન્સેન્ડ કન્લ્ટન્સીના કાર્તિક ઝવેરી.


સવાલ: ત્યારબાદ પ્રતિક પટેલને સવાલ છે કે, મારા પિતા ટૂંકા સમયમાં જ નિવૃત્ત થવાના છે. અમારા પાસે રૂપિયા 10 લાખ છે, તો અમારે તેનું રોકાણ કયાં કરવું જેથી મહત્તમ વળતર મળી શકે. તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.


જવાબ: તમે ફિક્સ ડિપોસીમાં નાણાં રોકાણ કરી શકો છો. તમને 7-8 ટકા રીટર્ન મળશે. એમાથી મંથલી ઈનકં ઉભી થઈ જાય. અથવા તમે આ નાણાં બોન્ડ ફન્ડમાં નાખી શકો છો. જેનું રોકાણ ટૂંકા ગાળા માટે હોય છે. એમા તમને રેટ રીટર્ન વધારે મળશે. સિસ્ટેમેટિક વિથડ્રોઅલ પ્લાનમાં પણ નાણાં રોકણ કરી શકો છો. જો તમે પ્રિન્સીપલ વાપરવાની તૈયારી હોય તો સીરા તક છે. આ રોકાણ 20 વર્ષ સુધી રોકવું જોઇએ. તમે એમા રિવર્સ મોર્ગેજ પણ એક ઓપ્શન છે. આમા મુખ્ય છે કે તમે પ્રન્સીરલ વાપરવાનું શરૂ કરો જારૂર લાગેતો આ એપસન છે. આરીતે તમે નણનું રોકાણ કરી શકો છે.


સવાલ: ત્યારબાદ નોયડા, દિલ્હીથી કે જે પટેલનો સવાલ છે કે, મીચવલ ફંડમાં રોકાણ કરું છે. મહિનાના છ હજાર રૂપીયા. ફ્રાન્સ ઈન ઇન્ડિયા, બિરલા સન લાઈટ અને કોટક સિલેકશન ? અને મિડકેપ અને સ્મોલકેપ ના કેન્રસ રોબેકો ડી એસ પી બ્લેક રોક એસબીઆઈ મીચવલ ફંન્ડ છે. અને 5 લાખનું મેડીકલ એપોલોનું. અને 50 લાખમું ટર્મ ઇન્સોર્ન છે મોક્સ લાઈફ થી અને વધું છે એલઆઈસીમાં 22 હજાર મહિના નું ઈન્સુરન્સ છે તો આમા બંધ કરૂ કે ચાલુ રખુ. તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.


જવાબ: તમે એલઆઈસીની પોલિસી તમે બંધ કરી શકો છો. આમા જે ટર્મ તમને બતાવ્યા હશે તે પણ બરાબર રીતે નહી હોય. તમારા મ્યુચ્ચુઅલ ફંડમાં ઘન વૃધી વધારે થાશે તો બાકીના નાણાં તમે એમા રોકી શકો છો. જે પણ તમારી વાર્ષીક ઈનકમ હોયતેને 10-20% તમારી જીવન વીમો લઈલો. અતીયારે તમે જે ફંડ છે તેમા તમે fmcg કે ફાર્મા ફંડમાં રેકાણ કરી શકો છો.


સવાલ: ત્યારબાદ સુરેન્દ્રનગરના ઇકબાલ વડદરિયાનો સવાલ છે કે, સેબી મિચવલ ફંડમાં 1000 રૂપિયાનું રોકાણ છું એમા કોઈ બ્રોકરેજ નું કોઈ ચાર્જોસ હોય છે. તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.


જવાબ: સેબી મિચવલ ફંડમાં સીધુ ડીલ કરો તો તમને વધુ ચાર્જોસ નથી લાગવાનું. જે તમારો બ્રોકરેજ હોય છે તેને વાર્ષીક 50 ટકા થી 0.75 ટકા સુધીનું એક કમીસન મળતું હોટ છે. જો તમે સીધુ રોકાણ કરો તો તમને ચાર્જોસ આપવામી જરૂર નથી. જેમા પણ રોકાણ કરો તેના જાણકારી લઈલેવી જરૂરી છે.


સવાલ: ત્યારબાદ ગાંધીનગરથી નીરજ રોયનો સવાલ છે કે, મારા પાસે ત્રણ ફંડ છે લાર્જકેપ, મીડ કેપ અને બેલેન્સ ફંડ છે. મારી ઉમર 36ની છે ને જ્યારે 58માં રીટાયર થવા પછી લાઈફ માટે શું કરી શકે. તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.


જવાબ: તમારા નિવૃત્તીના આયોજન માટે બધી ગણતરી પહેલા તો કરવી જરૂરી છે. તમારા પસે 5-6 લાખ રૂપિયા નાના મોટા મા રોકાણ કરી એ તો તમને સારૂ ઈનકમ મળી શકે છે. અને એમા થી ફક્સ કરીએ તો સારૂ રીટર્ન મળે લગભગ 7-8 ટકા જેટલું મળી શકે છે. બાકી જે ઈન્સુરન્સ છે એ પણ સારૂ છે પણ જેમ હને તેન ઈન્સુરન્સનું લીવલ ઓછું કરતું જઉ જોઇએ. કારણ કે આપણી સંપતી વધવી જોઈએ. રીટાયરમેન્ટ સુધી 0 ટકા થઈ જાવી જાઈઅ.


સવાલ: ત્યારબાદ સુરતથી દિપક પટેલનો સવાલ છે કે, લાર્જ સ્કેપ, બેલેન્સ ફંડ અને મિડકેપ ફંડ, આ માથી કયું સીરૂ ફંડ છે જેમા મને સારો રીચર્ન મળી શકે. તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.


જવાબ: તમારે કોઈ એક કંપનીમાં રોકાણ ન કરવું જોઈએ. તમે એક સમયે અલગ - અલગ કંપનીમાં રોકાણ કરી શકો છો. અપણે આવું કરીએતો કઈ કંપનીમાં રોકાણ કરવો. તો આપણા ને સારૂ રીટર્ન મળી શકે. અલગ - અલગ કંપનીના ફંડ પર રિસર્ચ કરીને પછી તમે શ્રેણી પ્રમાણે રોકાણ કરી શકો છો.