બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: રોકાણકાર માટે ઉપયોગી 5 પુસ્તકો

ના રોજ પ્રકાશિત Tue, 17, 2018 પર 11:00  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. આજના મની મેનેજરમાં જાણીશું વોરેન બફેટે રોકાણકાર માટે સુચવેલી 5 પુસ્તકો, આ પુસ્તકો કઇ રીતે થશે તમારે માટે ઉપયોગી, દર્શકોનાં સવાલ.


વોરેન બફેટ આ નામથી ક્યો રોકાણકાર અજાણ છે, છતા ય તેમની ઓળખ આપવાની કોશિષ કરવી હોય તો કહી શકાય કે તેઓ એવા રોકાણનાં જીનીયસ છે કે તમણે $65 billion ડોલર એટલે કે લગભગ 4 કરોડ થી પણ વધુની સંપત્તિ ભેગી કરી છે. અને તેમની બીજી એક વિશેષતા એ છે કે તેઓ ખૂબ સારા રિડર છે અને તેમનુ માનીએ તો તેમનું વાંચન તેમની સફળતાનો આધાર છે.


તો આજનાં મની મૅનેજરમાં તેમના દ્વારા રોકાણકાર માટે સુચિત કરાયેલી 5 પુસ્તકોની વાત આપણે કરીશુ અને જાણીશુ કે આ પુસ્તકો આપને કઇ રીતે ઉપયોગી થઇ શકે? અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


વોરેન બફેટ એ જીનિયસ ઇનવેસ્ટર છે. વોરેન બફેટે $65 બિલિયન એટલે કે રૂપિયા 4 લાખ કરોડથી વધુ ભેગા કર્યાં છે. બફેટને માટે ગ્રેહામની આ બુકને ભગવાન સમાન છે. ઇન્ટલીજન્ટ ઇનવેસ્ટરમાંથી મળતી શીખ છે. વોલેટાઇલ માર્કેટ હોય ત્યારે કઇ રીતે શાંત રહેવુ છે. બીજા બધા જે ખરીદે છે તે માત્ર અનુકરણથી ન ખરીદવું. જે તે સ્ટોકમાં રોકાણનુ મજબુત કારણ તમારી પાસે હોવું જોઇએ. તમારા સ્ટોકનાં સારા કે ખરાબ દેખાવ પર ભાવનાત્મક ન બનવું જોઇએ.


વોરેન બફેટની પસંદની બીજી બુક છે. ફિલિપ ફિસરની કોમન સ્ટોક અનકોમન પ્રોફિટ છે. કોમન સ્ટોક અનકોમન પ્રોફિટ છે. સિનિયર મેનજમેન્ટ ફાયાનન્શિયલ સ્ટેટમેન્ટ પર પુરતુ ધ્યાન આપે છે. સ્ટોક ખરીદવાનો અર્થ છે કંપનીનાં અમુક હિસ્સાનાં માલિક હોવું છે. જો તમે કંપનીનો બિઝનેસ ન સમજી શકો તો તમે તમારા સ્ટોકને સમજી શકતા નથી. વોરેન બફેટની પસંદની ત્રીજી બુક છે. વિલિયમથોર્ન ડાઇકની ધ આઉટ સાઇડર છે.


આમા એવા સીઈઓએસની વાત છે જેમણે વધુ કેપિટલ અલોકેશન કર્યું છે. ધ આઉટ સાઇડર બુક બિઝનેસ કમ્યુનિટીમાં ઘણી લોકપ્રય થઇ છે. વોરેન બફેટની પસંદની ચોથી બુક છે. પિટર કોફમેનની આલ્મનેક છે. આલ્મનેકમાં ચાલ્સ મુંગરનાં ભાષણો છે. અહી કઇ પરિસ્થિતીમાં કઇ રીતે વિચારવું અને કઇ રીતે નિર્ણય લેવા તેની વાત થઇ છે.


વોરેન બફેટની પસંદની પાંચમી બુક છે. જ્હોન બ્રુકની બિઝનેસ એડવેન્ચર, બિઝનેસ એડવેન્ચર છે. આ બુક 4 દાયકા પહેલા પબ્લિસ થઇ હતી છતા તેની કથા આજને અનુરૂપ છે. આ બુકમાં કઇ રીતે પોતાની સફળતા, અસફળતાનું કારણ બની શકે તેની વાત છે. આ બુકમાં ઝેરોક્ષ, કોડક, નોકિયાની વાતો છે. સ્ટોક માર્કેટ કઇ રીતે ચાલે છે, તેના ઉતાર-ચઢાવ સમજવા માંગતા લોકો માટે ઉપયોગી છે.