બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના સવાલ અને નિષ્ણાંતોના જવાબ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2016 પર 18:44  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાં શબ્દ શાથે ઘણી સમસ્યા તો ઘણી સમસ્યાનું નિવારણ મળતું હોય છે. તમારા નાણાં તમારા માટે હમેસા નિવારમ રૂપજ બન્યા રહે. તેમાટે યોગ્ય માણાકીય આયોજીત. આજે દર્શકોની સમસ્યાનું નિવારણ કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ડિરેકટર, ટ્રાન્સેન્ડ કન્લ્ટન્સીના કાર્તિક ઝવેરી.


સવાલ: મારે નાર્ષિક 30,000નું રોકાણ કરવું, તો એફડી સિવાય અનેય ક્યાં રોકાણ કરી શકાય ?


જવાબ: બોન્ડ મ્યુચ્ચલ ફંડ કરી શકાય. બોન્ડ ફંજમાં રોકાણ કરવાથી રિયર્નમાં ઘણો ફાયદો થાય છે. કેમ કે યુનિફોર્મ રીટર્ન મળી શકે છે. આ રોકાણથી કેપિટલમાં કોઇપન પ્રકારનું રિસ્ક રહેતું નથી.


સવાલ: મને રોકાણ કરવું છે અને માસિક હું 30,000ની બચત કરું છું, તો શ્રેષ્ઠ વાળતર મને કયાં રોકાણ શળી શકે?


જવાબ: રોપાણની શરુઆત ઇક્વિટી મ્ચયુઅલ ફંડથી કરવું જોઇએ છે. ઇકિવટીમાં રોકાણ કરતા તમન ભવિશ્યમાં નોટો ફાયદો થઈ શકે છે. 40% ડાઇવર્સિફઆઇડ સ્કીમમાં રોકી શકાય છે. 20% સેક્ટોરિયલ ફંડમાં રોકી શકાય છે. 40 મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકી શકાય છે. મ્ચયુઅલ ફંડમાં રોકાણ કરતા તમારા નાણાં સિરક્ષિત રહી શકે છે.


સવાલ: મને એસબીઆઈ મેગ્નમમાં એસઆીપી કરવી છે તો શું આ યોગ્ય છે એસઆઈપી કરવા માટેનો? કે સેન્સેક્સ સુધારે તોની રાહ જોવી જોઇએ?


જવાબ: એસબીઆઈ મેગ્નમમાં રોકાણ કરી શકાય છે. એસઆઈપી રોકાણ કરવાથી તમને માર્કેટની ચિંતા ઓછી રહે છે. એમાં 5-7 વર્ષમાં એસઆઈપીમાં સારૂ વળતર મળી શકે છે.


સવાલ: મારે ટર્મ પ્લાન લેવો જોઈએ. જો હું ટર્મ પ્લાન લેવા જાઉ તો મારા 2 વર્ષ નીકળી જાઈ તો મારે શુમ કરવો જોઈએ? મારે ઘર લેવું છે તો એસઆઈપીના માધીયમ થી લેવાય કે પછી હોમ લોન લેવી જાઈએ?


જવાબ: સૌથી પહેલા હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો તો એના ઘણા ફાયદા થાય છે જો કોઇ ઘરમા કોઇને તકલીફ આવે તો એ પૈસા કામમાં આવ. લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કારણ કે એ ભવિષ્યમાં આવનારા ની જરૂરીયીત છે. એસઆઈપીમાં રોકાણ કરૂવું જરૂરી છે.


સવાલ: મારી ઉમર 27 વર્ષ છે, હું ફાર્મા કંપની માં કાન કરુ છું, માસિક આવક 20,000 છે. મારે માસિક 4000નું રોકાણ કરવું હતું? અને વધારે વિચાર્યા વિના મે બજાજ એલિયાન્સમાં રોકામ કર્યું તો મારે જોણવું છે. કે શું આ નિર્ણય યોગ્ય છે?


જવાબ: ઇકિવટી મ્યુચ્ચુઅલ ફંડમાં રોકાણ કરવું જોઇએ. તમારી ટ્રીડિશનલ પોલિસી નથી તે સારુ કહેવાય છે. કોન્ઝર્વેટિવ કે બેલેન્સ પ્રોફઇલ લો તો તમને સમલ્યા સર્જાઇ શકે છે.