બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ડિમોનેટાઈઝેશનના 50 દિવસ પુરા થયા

ના રોજ પ્રકાશિત Mon, 02, 2017 પર 17:56  |  સ્ત્રોત : CNBC-Bajar

નવું વર્ષ 2017 શરૂ થઈ ગયું છે. અને આ આવનારા વર્ષમાં તમે તમારા નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરો તે માટે અમે લઈના આવ્યા છીએ આ શો જેનું નામ છે. મની મેનેજરમાં આજે જાણીશું ડિમોનેટાઈઝેશનના 50 દિવસ, શું આવ્યા પરિવર્તન, કેવી છે અસર એમા પરપ ચર્ચા કરી શું.


આ વર્ષ ભારતના ઈતિહાસમાં પણ ખુબ રસપ્રદ અસર કરવા જઈ શકે છે. કારણકે છેલ્લા લગભગ 2 મહિનાથી ભારતીય અર્થતંત્રમાં મોટા બદલાવ થઈ રહ્યાં છે. ડિમોનેટાઈઝેશનથી હવે કોઈ અજાણ નથી અને 31 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને સંબોધતા આ 50 દિવસની જરની શૅર કરી હતી. તો આ 50 દિવસના લેખા-જોખાની ચર્ચા કરીશું આજે અને તે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે આ 50 દિવસમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. આશરે રૂપિયા 15 લાખ કરોડ પરત જમા થયા છે. એટલી મોટી રકમ પરત આવતા મૅન્કોમાં પ્રમાંણમાં ફાયદો છયો છે. બજેટ પર આ બદલાવની મોટી અસર આવી શકે છે. મોટાભાગના લોકો ઓનલઇન બૅન્કિંગ કરતા થઇ ગયા છે. હવે જૂની નોટ હશે તો ગુનો ગણાશે છે. હવે આરબીઆઈના કાઉન્ટર પર જઇ આ નાણાં સરકાર પરત કરશે. આ ગુના હેઠળ પેનલ્ટી 5 હજારથી 50 હજાર સુધી આવી શકે છે.


એનઆરઆઈ લોકોવે 30 જૂન 2017 સુધીનો સમય આપ્યો છે. એનઆરઆઈ આ રકમ કોઇના થકી પણ મોક્લી શકે છે. સેનીયર સિટીઝન માટે 10 વર્ષ સુધી લોકઇન રાખી 8% નળતર નક્કી થયુ છે. સિનીયર સિટીઝન માટે બોન્ડ ફંડ પણ સારો ઓપ્શન છે. સિનીયર સિટીઝન માટે 10 વર્ષ લાંબા સમય ગાળો રહે છે. સિનીયર સિટીઝન માટેની સ્કીમમાં ટેક્સમાં પણ કોઇ સવલત નથી. આસબીઆઈએ જાહેર કરેલી માહિતી અનુસાર તેમની લોનમાં મોટો ફાયદો થશે.


કાર લોનમાં અને અનન્ય લોનમાં પણ આ કાપની અસર જોવા મળશે. ઘણી બેન્કમાં લોન પર રેટ જોવા મળ્યો છે. હવે એટીએમ માંથી રૂપિયા 4500 નાણાં ઉપાડી શકો છો. ચેક દ્વારા તમે અઠવાડિયાના 24 હજાર ઉપડી શકો છો. ડિજીટલ ટ્રાન્ઝેક્શનમાં 7 ગણો વધારો થયો છે. જેએસએસડી ટ્રાન્ઝક્શનમાં પ્રતિદિન રૂપિયા 100ના સ્થાને રૂપિયા 5000 થયું છે. ડિજીટલ ટ્રાન્ઝેક્શન પર ટેક્સ 8% થી 6% થયો છે. ઘણી બેન્કમાં લોન પર રેટ કટ જાવા મળ્યો છે. ભીમ એપમાં માત્ર મોબાઇલ નંબર થકી ટ્રાન્ઝેક્શન થઇ શકે છે.