બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સ્મોલ સેવિંગમાં બદલાવ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 01, 2016 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના શૉમાં આપણે ચર્ચી કરી શું સ્માલ સેવિંગના ઇંટ્રેસ્ટ રેટ વિષય તેમાં આવેલા બદલાવ પર અને તમને શું અસર કરી સકે તમારા વિવિદ રોકાણ તમને અનશેક કમાણી કરાવતા હોય છે અને આમે તમણે ઘણી નખત સલાબ આપી છે. સ્માલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવુ જોઈએ. કહેવા છે કે ટિપેટિપે સરોવર ભરાય તેમજ સ્માલ સેવિંગ સ્કીમ થકી તમારા રોકાણમાં સતત વધારો થતો આવે છે. આજે સ્માલ સેવિંગ વિશે જાણીએ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનરના અર્ણવ પંડ્યા સાથે.


અર્ણવ પંડ્યાનું કહેવું છે કે કરેક સ્મોલ સેવિંગ સ્કીમમાં 10 બેઝિસ પોઇન્ટનો બદલાવ કરવામાં આવ્યો છે. જૂદા-જૂદા ઇન્સ્ટ્રુમેન્ટમાં અલગ રીતે આ બદલાવ લાગુ પજતો હોય છે. પોસ્ટ ઓફિસ જેવી સ્કિમમાં જે દિવસ રોકાણ કરવામાં આવ્યો હોય તે લોકઇન થાય છે. હાલ પીપીએફ 8% આવ્યો છે. 8.1%ના બદલે જોવા મળે છે. સ્મોલ સેવિંગમાં પોસ્ટ ઓફિસના દરેક ઇન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ થાય છે.


અર્ણવ પંડ્યાનું કહેવું છે કે પીપીએફમાં દર મહિને વ્યાજની ગણતરીનું બેલેન્સ લેવામાં આવે છે. પીપીએફમાં 8%નો દર ચાર્જ કરવામાં આવશે. એનએસસીમાં લેક્સન 80સી હેઠળ લાભ મળે છે. એનએસસી 5 વર્ષનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. સુકન્યા સમૃધ્દ્રિ સ્કિમ ખાસ કરીને દિકરીઓ માટે લોન્ચ કરવામાં આવી છે. સુકન્યા સમૃધ્દ્રિ સ્કિમનો રેટ અન્ય સ્કિમ કરતા ઉચો છે. કિસાન વિકાસ પત્રમાં તમારા નાણાં ડબલ થાય છે.