બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: નાણાંકિય આયોજનની સરળ સમજ

ના રોજ પ્રકાશિત Thu, 05, 2018 પર 10:59  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાંકિય આયોજનમાં તમારો સાથ આપતો શો. સીએનબીસી બજાર અને મની મૅનેજરે 4 વર્ષ પુરા કરી દીધા છે. આ 4 વર્ષમાં તમારો અમને પ્રેમ આપ્યો છે. આજના મની મૅનેજરમાં સીએનબીસી બજારનાં સફળ 4 વર્ષ, મની મૅનેજરનાં સફળ 4 વર્ષ, તમારો વિશ્ર્વાસ અમારી તાકાત, સીએનબીસી બજારનાં સફળ 4 વર્ષ પર જાણો નાણાંકિય આયોજનનાં 4 મહત્વનાં મુદ્દા.


સીએનબીસી બજારનાં 4 વર્ષની મની મેનેજરમાં ઉજવણી કરીશું. મની મૅનેજરનાં 4 વર્ષ પર કરીશું ફાયાન્શિયલ પ્લાનિંગનાં 4 મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. નાણાંકિય આયોજનનાં ચાર આધાર સ્તંભની વિસ્તૃત માહિતી આપી શું. સીએનબીસી બજારનાં સફળ 4 વર્ષ. તમારો વિશ્ર્વાસ અમારી તાકાત છે. મની મૅનેજરનાં સફળ 4 વર્ષ થયા છે. નાણાંકિય આયોજન સુધારી શકે ભવિષ્ય છે.


સીએનબીસી બજારના દર્શકો બન્યા પરિવાર. સરળભાષામાં નાણાંકિય આયોજન એટલે મની મૅનેજર છે. દર્શકોને નાણાંકિય સધ્ધરતા આપવાનો પ્રયાસ છે. મની મૅનેજર આપે છે નાણાંકિય આયોજનનું માર્ગદર્શન. નાણાંકિય આયોજનને જીવનના તબક્કા સાથે સાંકળી શકાય છે. નાણાંકિય આયોજનનાં આધાર સ્તંભ છે. કૅશફ્લો, ગોલ્સ, ઇન્શ્યોરન્સ, ઇનવેસ્ટમેન્ટ.


નાણાંકિય આયોજનની સરળ સમજ આપી રહ્યા છે. રોકાણનાં વિકલ્પો પસંદ કરવા છે. ધ્યેય નક્કી કરી તે પ્રમાણે રોકાણ કરવા છે. સુરક્ષા માટે ઇન્શ્યોરન્સ ખૂબ જરૂરી છે. ધ્યેયનાં સમયગાળા પ્રમાણે રોકાણ કરવું જોઇએ. કૅશફ્લો એટલે આવક અને જાવકની સરખામણી કરી છે. ખર્ચ વધે ત્યારે આવક વધારવા અંગે વિચારવું છે. પરિવારનું નાણાંકિય આયોજન સરળતાથી કરી શકાય છે.


કઇ રીતે જાણશો તમારો કૅશફ્લો


કૅશફ્લો જોઇ નાણાંકિય સ્થિતી સમજી શકાય છે. કૅશફ્લો પરથી જીવનશૈલી જાણી અને સમજી શકાય છે. વ્યવસાયિક વ્યક્તિની આવક નિશ્ચિત નથી હોતી. નોકરીયાત વ્યક્તિની આવક નિશ્ચિત હોય છે. પરિવારનાં દરેક સભ્યોની આવક કૅશફ્લોમાં ગણવી જોઇએ.


કૅશફ્લોમાં અમુક વખત સમસ્યા થતી હોય છે


કૅશફ્લો સંભાળવો ખૂબ જરૂરી છે. તમારી આવકનાં દરેક સ્ત્રોત કૅશફ્લોમાં ગણવા છે. દરેક આવક અને જાવકની નોંધ લેવી જરૂરી છે. નાણાંકિય આયોજનનો બીજો મહત્વનું અંગ ખર્ચ જરૂરી છે. તમારા દરેક ખર્ચની નોંધ લઇ તમારા પ્લાનરને જણાવવી છે. નાનાથી મોટા તમામ ખર્ચની નોંધ લેવી જોઇએ. કૅશફ્લો વ્યક્તિને પોતાની રિયાલિટી બતાવે છે. અમુક વખત આવક કરતા જાવક વધુ દેખાય છે. બચતનાં નાણાંથી આવક વધે તે ખૂબ જરૂરી છે. રોકાણને કૅશફ્લોમાં ખર્ચ તરીકે રાખી સરપ્લસની ગણતરી કરવી છે.


ધ્યેય આધારિત નાણાંકિય આયોજનનું મહત્વ


આપણી કમાણી અને ખર્ચ કોઇ હેતુ માટે થવા જોઇએ. ધ્યેય માટે આયોજન ન કરો ત્યા સુધી એ માત્ર ઇચ્છા છે. ધ્યેય નક્કી કરવા એ નાણાંકિય આયોજનનો મુખ્ય ભાગ છે. ધ્યેયને આધારે રોકાણ કરવા જરૂરી છે. ટુંકાગાળાનાં ધ્યેય માટે રોકાણ ફિક્સઇનકમમાં હોવા જોઇએ. લોન લેતા પહેલા ડાઉનપેમન્ટનાં નાણાં એકઠા કરો છો. લોન બને એટલી ઓછી લેવી છે. લોન તમારી પાછા ચુકવવાની ક્ષમતા પ્રમાણે લેવી છે.


લાંબાગાળા માટેનાં ધ્યેયનું આયોજન


ફિક્સ ઇનકમમાં 6 થી 8% વળતર મળી શકે છે. ઇક્વિટી MF 14 થી 15% વળતર મળી શકે છે. બેકવર્ડ ગણતરી કરી રોકાણનું આયોજન કરી શકાય છે. ધ્યેયની લેખિતમાં નોંધ લેવી ખૂબ જ જરૂરી છે.