બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: નાણાંકિય આયોજન કહેવતો થકી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 12:55  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંની બચત અને ખર્ચ એ દરેક વ્યક્તિ માટે રોજીંદી બાબત છે. દરરોજ આપણે ખર્ચ પણ કરીએ છીએ અને બચત માટે આપણે સભાન પણ છીએ, છતાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે જીવનનાં કોઇ પડાવ પર આપણને એવુ લોગે છે કે આયોજનમાં ક્યાંક ચૂકી ગયા. તો તમે તમારા નાણાંકિય આયોજનમાં ન ચૂકો તેના માટે તમામ એવી જરૂરી માહિતી પર ચર્ચા કરીશું.


2017 શરૂ થઈ ગયું છે. નવા વર્ષમાં નવા રોકાણ કરવાના હોય, નવી રીતે આયોજન કરવાનું હોય અને જૂના આયોજનનો રિવ્યૂ કરવાનો હોય. ત્યારે આજે અમે તમને એવી જ રીતે રિવ્યૂ કરાવીએ અથવા તો કહી શકાય કે રિ-વિઝીટ કરાવીએ અને રિમાઈન્ડ કરાવીએ એ દરેક ગુજરાતી કહેવતોને જે આપણા સાહિત્યમાં જોડાઈને વર્ષોથી આપણને નાણાંકિય આયોજનની ટીપ્સ આપે છે. અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા

સ્નાનથી તન, દાનથી ધન, સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુદ્ધ બને છે. આ કહેવમાં લક્ષ્મીને વાસ હોય છે. આપણી લક્ષ્મીને માણવી હોય તો પહેલા તન્દુરૂસ્તિ જોઇએ. અને સમાજ જોડે એને વેચવુ જોઇએ. જો કોઇ પણ ધનને પકડી રાકો તો કનજુસનું ધન કાકરા બરાબર હોય છે. આપણા પાસે ઘણો ઝન હોવા છતા મણસને સુખ નથી મળી રહ્યું. બીજુ સમાજ જોડે વેબચીને ખાવું જોઇએ. દરેક પરિસ્થિતીને સંભાળીને આયોજન કરવું જોઇએ. સ્વાસ્થ્યને સંભાલવા માટે હેલ્થ ઇન્શયોરન્સ લેવું જોઇએ.


જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કૂળની, વંશની, સુખની અને સન્માનની ઇર્ષા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે. આપણે આપણા નાણાંકિય આયોજનમાં કેઇ સાથે સરખામણી ન કરવી જોઇએ. કારણે કે એના થકી મનુષ્ત ઘણો દુખી થાતો હોય છે. કોઇ પણ વ્યક્તિએ પોતાની સંપત્તિ ભેગી કરી હોય છે. આપણે લક્ષ્મીને આપણી માતાનું હરજો આપ્યો છે. અને એની સરખામણી કોઇના જોડે ન કરવી જોઇએ. કોઇ પણ રોકામ ન કરવો જોઇએ. આપણા રોકાણ સાથે બીજાનું રોકાણ સહખાવવું ન જોઇએ.


ખરો રૂપિયો કદી ખોટો થતો નથી. જેની પાસે કાળુ નાણું હોય તેનો ચિંતા રહે છે. સાચી રીતે કમાયેલા નાણાં જેને કમાયેલા ગોય તેને ચિંતા રહેતી નથી. જો કોઇ માણસએ લોકોના નાણાં ખોટા તરીકે થી લીધા હોય કે ખોટા માર્ગથી નાણાનું આવન ક્યું હોય તો એ નાણા વધારે ટકતો નથી. આપણા ઘરમાં કાળો ધના કોઇ દિવસ રાખોવો નહી.


આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. ઇમરજન્સી માટે આયોજન પહેલાથી કરવું જોઇએ. કોઇ પણ દિવસે તકલીફ આવે તો એના માટે આપણી પુરે પુરી ત્યારી રહેવી જોઇએ. હેલ્થ ઇન્શ્યારન્સ કે લાઇફ ઇન્શ્યોરન્સ પહેલાથી લેતા ફાયદો થાય છે.


ઉધાર આલે એટલે હાથી ના બંધાય, રોકડે થી બકરી લેવાય- જેટલું હોય તે પ્રમાણે ખર્ચ કરવો. આપણે કોઇ પણ દિવસ ઉધાર નાણાં રાખી કે લલચામણી ઓફરમાં ફસાવું ન જાઇએ. જેટલું હોય તે પ્રમાણે ખર્ચ કરવો જોઇએ. માત્ર શોખ માટે લોન ન લેવી જોઇએ યોગ્ય જરૂરીચાત પ્રામાણે વર્તવું જોઇએ. કોઇ પણ વસ્તુ લીધું હયો ઝીરો ઇંટ્રેસ્ટ પર અને એના હફતા ભરતા ઇંટ્રેસ્ટ પણ ચુક્વિ નાખ્યો છે.


રૂપિયાના ત્રણ અડધા શોધે, એમાં બે ખોટા આવે. આમારા માટે સારી સ્કીમ સારી હોય તો એજ સ્કીમમાં જ રોકાણ કરવો જોઇએ. ખોટી સ્કીમમાં રોકાણ કરો તો નુક્સાન ચોક્કસ પણે થાય છે. આપણે કોઇ પણ રોકામ કરવો હોચ તો ફાઇનાન્શિયર પાસે એડવાઇસ લેવી જરૂરથી લઇ. કંઇ સ્કીમમાં રોકાણ કરો છો તેની પુરતી માહિતી લેવી જોઇએ.


ટીપે ટીપે સરોવર બંધાય, કાંકરે કાંકરે પાડ બંધાય. ધીમે ધીમે રોકાણ કરોએ તો લાંબા ગાળે મોટો ફાયદો થાય છે. આપણે ટોવ પાડવી પડો છે. એના થકી રોકાણ કરવાનો મન બને છે. જો ફટાફટ નાણાં કમાણા ન કરી શકો અને એના થી જે રકમ આમણી જમા હોય છે. એ પણ ખર્ચાય છે. નાની રકમનું પણ રોકાણ કરી શકાય, રોકાણ કરવા રાહ ન જાવી જોઇએ. નાણું મળશે પણ ટાણું નઇ મળે છે. આપણા આયોજન માટે આપણે જ સમય કાઢવો જોઇએ.