બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: તુટતા માર્કેટે કેવી રણનિતી અપનાવશો?

ના રોજ પ્રકાશિત Thu, 01, 2019 પર 11:02  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય.. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું માર્કેટમાં સર્જાયેલા ટરમોઇલ અંગે ચર્ચા, રોકાણકારે હવે શું કરવું? દર્શકોનાં સવાલ.


માર્કેટમાં આપણે થોડા સમયથી જોઇ રહ્યાં છે કે મોટો ટરમોઇલ આવી રહ્યો છે, રોકાણકારને લાગી રહ્યું છે કે તેના રિટર્ન પર અસર પડી રહી છે, આ સ્થિતીને કઇ રીતે જોવી અને આ સ્થિતીમાં રોકાણકારે શું કરવું જોઇએ? આ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આગળ જાણકારી લઇશું વેલ્થકેર ઇન્વેસ્ટમેન્ટનાં ફાઉન્ડર, ભાવેશ દમણિયા પાસેથી.


રોકાણકારે શું કરવું જોઇએ?


અસેટ અલોકેશન યોગ્ય હોય તો ચિંતાની જરૂર નથી. જો નાણાની જરૂર હોય તો પ્રોફિટ બુક કરી શકો છો. સ્ટોક્સ લેવા કરતા MFમાં રોકાણ કરવું સલાહભર્યું છે. સ્ટોક ખરીદવા હોયતો ઘટેલી કિંમતે ખરીદી શકો છો.


નવા રોકાણકારે શું કરવું?


મિડ અને સ્મોલકેપમાં સમજી વિચારી રોકાણ કરો છો. ઇક્વિટી, ડેટ અને આર્બિટરિચમાં અસેટ અલોકેશન કરો છો. તમારી SIP સતત ચાલુ રાખો છો. NAV ઘટશે તો તમને વધુ યુનિટ મળશે. લમસમ કરતા STPs કરો. તમારા લાંબાગાળાનાં નિર્ણય હમણા બનેલી ઘટનાથી ના લો.


સવાલ-


મારૂ ડેટ ફંડમાં 1 વર્ષથી રોકાણ છે, જેનુ રિટર્ન FD કરતા પણ ઓછુ છે, તો હવે મારે આ રોકાણનું શુ કરવું જોઇએ?


જવાબ-


તમારે તમારા રોકાણમાં બની રહ્યું છે. તમે ફંડ એલોકેશન ક્યા થયા છે તે જોઇ લો. ડેટ પંડનાં રોકાણથી વળતર આવનારા 3-4 વર્ષમાં આપી શક્શે.


સવાલ-


અમુક MF સ્કીમ ઇન્ડેક્સ પણ બીટ નથી કરી શકતી તો શું આ સાચુ છે? શું MF સ્કીમમાં રોકાણ કરવું જોઇએ?


જવાબ-


આપણે લાબા ગાળાનાં રોકાણ ટૂંકા ગાળાની માર્કેટની સ્થિતી જોઇ ન લેવા.