બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: રોકાણનાં નિર્ણય કઇ રીતે લેવા?

ના રોજ પ્રકાશિત Mon, 16, 2019 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું રોકાણ કરતા પહેલા પુછવાનાં સવાલ, રોકાણ પહેલા શુ જાણવું જરૂરી, દર્શકોનાં સવાલ.


મની મેનેજરમાં અમે તમને નાણાંકીય આયોજન અંગે સતત માર્ગદર્શન આપીએ છીએ અને તમારી મુંઝવણોનુ નિરાકરણ પણ કરીએ છીએ. અને આજે આપણે વાત કરવાનાં છે એવા ટોપિક પર કે જેથી તમારા નાણાંકીય જીવનમાં આવતી મોટા ભાગની સમસ્યા આપો આપ સોલ્વ થઇ જશે. આજે આપણે વાત કરીશું એવા 5 સવાલની જે આપણે આપણા રોકાણ શરૂ કરવા પહેલા પોતાની જાતને પુછવા જોઇએ. અને આગળ જાણીશું પ્લાન ઇન્વેસ્ટ એડવાઇઝર્સના સીઈઓ અને સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર પિયુષ શેઠ પાસેથી.


સવાલ-


મારે શા માટે રોકાણ કરવું છે?


જવાબ-


રોકાણની શરૂઆત પહેલા નાણાંકીય ધ્યેય નક્કી કરો છો. રોકાણનાં હેતુ. વેલ્થ ક્રિએશન, ટેક્સ સેવિંગ, નિયમિત આવક, સરપ્લસ રકમનું પાર્કિંગ.


સવાલ


જોખમ લેવાની ક્ષમતા કેટલી છે?


જવાબ-


ઇક્વિટી માર્કેટનાં જોખમ સમજી લો છો. ડેટ માર્કેટનાં જોખમ જાણી લો છો. એન્ડોમેન્ટ પ્લાનનાં રિસ્ક સમજી લેવા છે. FDનાં રિઇનવેસ્ટમેન્ટ રિસ્કને સમજો જોઇએ. એક જ પ્રકારનાં ફંડમાં તમામ રોકાણ ના કરો.


સવાલ-


રોકાણનો સમયગાળો કેટલો છે?


જવાબ-


રોકાણનો સમયગાળો જેટલો લાંબો એટલુ જોખમ ઓછુ છે. તમારો નાણાંકીય ધ્યેય સાથે રોકાણનો સમયગાળો મેચ કરો છો. નિયમિત અને લમસમ રોકાણની ક્ષમતા જાણી લો. તમારી હોલ્ડીંગ કરવાની ક્ષમતા જાણી લો.


સવાલ-


વેચાણ ક્યારે અને કેમ કરવું?


જવાબ-


માર્કેટ વોલેટાઇલ-માર્કેટ ટાઇમિંગ છે. નાણાંકીય ધ્યેય સિધ્ધ થવાનાં સમયે છે. અસેટ અલોકેશન કે રિબેલેન્સિંગ માટે કરવું છે. ઇમરજન્સી ફંડ માટે કરવું જોઇએ. ઇમોશનલ અટેચમેન્ટ છે. લોકઇન, એક્સિટ લોડ, વિડ્રોવલ ચાર્જસ છે.


સવાલ-


શું હુ જાતે રોકાણ મેનેજ કરી શકીશ?


જવાબ-


અસેટ ક્લાસ અને સ્કીમનું જ્ઞાન જરૂરી હોવુ જોઇએ. નિયમિત સમયે રોકાણને મોનિટર કરવા છે. કમીશન,ચાર્જસ વગેર ખર્ચ જાણી લેવા છે. ટિપ્સ પર રોકાણનાં નિર્ણયો ન લેવા. નાણાંકીય સલાહકારની સલાહ લેવી વધુ હિતાવહ છે.