બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કઇ રીતે બનાવવો તમારો પોર્ટફોલિયો

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 11:36  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજે જાણીશું કઇ રીતે બનાવવો પોર્ટફોલિયો, શું ધ્યાને રાખી બનાવવો પોર્ટફોલિયો, દર્શકોનાં સવાલ.


આપણા નાણાં આપણને કેટલુ વળતર આપશે તેનો ઘણો બધો આધાર આપણે આપણો પોર્ટફોલિયો કેવો બનાવ્યો છે એના ઉપ રહેલો હોય છે, તો આપણે આપણો ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો અને તેમા કઇ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની વિસ્તાર પુર્વકની ચર્ચા આજે આપણે કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્લાન ઇન્વેસ્ટ એડવાઇઝર્સનાં સીએફપી અને સીઈઓ, પિયુષ શેઠ.


અલગ અલગ પ્રકારનાં એમએફનાં પસંદગીથી તમે પોર્ટફોલિયો બનાવી શકો છો. સારો પોર્ટફોલિયો ઓછા જોખમે વધુ વળતર આપી શકે છે. જીવનના જુદા જુદા તબક્કે જુદા જુદા પોર્ટફોલિયો જરૂરી છે. પોર્ટફોલિયો બનાવવા સ્ટેપ બાય સ્ટેપ જુવ જોઇએ. દરેકે પોતાનું જોખમ સમજી રોકાણ કરવું ખૂબ જરૂરી છે. પોર્ટફોલિયો બવાવવા પહેલા રિસ્ક ટેકિંગ કેપેસિટી સમજવી જરૂરી છે. કેટલા રિસ્ક પર કેટલુ રિટર્ન મળી શકે તે ગણતરી કરવી જોઇએ.


રિસ્ક લેવા ન માંગતા લોકો કોન્ઝરવેટીવ અપેરોચ રાખી માત્ર એફડીમાં રોકાણ કરે છે. રોકાણમાં જોખમ લેવા પડે પરંતુ તે સમજી વિચારીને લેવા જોઇએ. પોર્ટફોલિયો બનાવાવ 4 પ્રકારનાં અસેટ મેનેજ કરવાનાં હોય છે. ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને રિયલ એસ્ટેટમાં તમે અસેટ એલોકેશન થાય છે. એમએફીની ઘણી બધી સ્કીમ માંથી તમને જરૂરી ફંડ પસંદ કરવા જરૂરી છે.


અસોટ એલોકેશનનું મહત્વ સમજી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. સિસ્ક પ્રોફાઇલ નક્કી કર્યા બાદ અસેટ અલોકેશન કરવું જોઇએ. પ્લાનિંગમાં રોકાણકારની હાલની સ્થિતીને ધ્યાને લેવી ખૂબ જરૂરી છે. પહેલુ પગથીયુ ઇનવવેસ્ટમેન્ટ કરી શકે છે. રિસ્ક-રિટર્નની પ્રોફાઇલ દ્વારા અસેટ અલોકેશન કરી શકાય છે. પોર્ટફોલિયોમાં અસેટનું કો-રિલેશન મહત્વનું છે. રોકાણકારની ઉંમર અને સમયાગાળો મહત્વનો છે. રોકાણકારને કેટલુ રિટર્ન જોઇએ છે.


સવાલ-


કુલ આવક રૂપિયા 60,000 છે. તેઓ 1 વર્ષમાં રૂપિયા 1 લાખનું રોકાણ દર વર્ષે કરવા માંગે છે, 2,3 વર્ષમાં હોમલોન લેવી છે, સાથે રોકાણ પણ ચાલુ રાખવું છે, તો રોકાણ ક્યાં અને કેટલુ કરી શકાય?


જવાબ-


તમે રૂપિયા 8 લાખ 8.5 હજાર રૂપિયાનું રોકાણ એસઆઈપી દ્વારા કરી શકો છો.


સવાલ-


તેમનો પગાર રૂપિયા 40,000 છે, તેમણે પુછયુ છે કે મારે રોકાણની શરૂઆત કરવી છે, કઇ રીતે કરૂ? હુ કઇ કંપનીમાં રોકાણ કરી શકુ? વધુમાં જણાવ્યુ છે કે તેઓ માસિક 8000-10,000નું રોકાણ કરી શકે છે. અને તેમને 20 વર્ષમાં 1.5 કરોડ ભેગા કરવા છે?


જવાબ-


રૂપિયા 1.5 લાખ ભેગા કરવા માટે તમારે રૂપિયા 15000 માસિક રોકવા જરૂરી છે. હાલમાં તે રોકાણ શરૂ કરો અને આવક વધતા રોકાણ વધારતા જવુ.