બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વોટ્સએપ પર મળતા સમાચાર કેટલા સાચા?

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 10:22  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું વોટ્સએપ અને નેટથી મળતા ન્યુઝ, રોકાણકારે તેને કેટલુ મહત્વ આપવું? દર્શકોનાં સવાલ.


આજ કાલ આપણે જોઇ રહ્યા છે કે વોટ્સ એપ દ્વારા આપણા સુધી ઘણા નેગેટીવ ન્યુઝ પહોંચી રહ્યા છે, જેમ કે ઇન્ડિયન ઇકોનોમી હાલ ઘણી સ્ટ્રગલમાં છે, તો શું આવા સમાચારો પર વિશ્ર્વાસ મુકવો જોઇએ? આવા સમાચારોની આપણા પણ સીધી કેવી અસર પડે છે? આ સમાચારોને કેટલુ મહત્વ આપવું કે ન આપવું? આ જ બધી બાબતો અંગે આજે આપણે વાત કરીશુ. અને આગળ જાણીશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.


બિઝનેસ મોડલમાં કોસ્ટ ઘટાડવા અને સુવિધા વધારવા ફેરફાર લવાય છે. બિઝનેસની જરૂરિયાત પ્રમાણે ફેરફાર થાય છે જેની સીધી અસર આપણા પણ નથી થતી. બિઝનેસમાં પરિવર્તન આવતા જે તે કંપનીનાં શારની કિમત પર અસર થઇ છે. પરંતુ આ સમય રોકાણ માટેની તક બની શકે છે. ઓનલાઇન બિઝનેસ આજ કાલ વિકસી રહ્યાં છે. શોપિમગ કરતા લોકો ઓનલાઇન શોપિંગ વધુ કરી રહ્યાં છે.


ઓનલાઇન શોપિંગ પર વિવિધ ઓફરને કારણે પણ ત્યા વધુ ખરીદી થયા છે. 2013-2017 દરમિયાન ઓનલાઇન રિટેલ ગ્રોથ 53 ટકા થયો છે. રિટેલ બિઝનેસને ઓનલાઇન બિઝનેસથી ડેન્ટ લાગ્યો છે. ઓનલાઇન કન્ઝ્યુમર સ્પેસમાં રોકાણ કરવાની તક બની રહી છે. ઓનલાઇન કન્ઝ્યુમર સ્પેસનાં આઈપીઓમાં રોકાણ કરતા ચેતવું જોઇએ.


બિઝનેસ મોડલમાં કોસ્ટ ઘટાડવા અને સુવિધા વદારવા ફેરફાર લવાય છે. ટેકનોલોજીનાં વિકાસને કારણે અનએમ્લોચમેન્ટ વધી રહ્યું છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક, કપડા અને ફુટવેરને મોટો ડેન્ટ લાગ્યો છે. બ્યુટી અને પર્સનલ કેરનાં બિઝનેસમાં પણ ઘટાડો છે. ફુડ અને ગ્રોસરીનાં ઓનલાઇન સેલમાં વધારો થશે. જે કંપનીનાં લોસનાં ઘણા અલગ અલગ કારણો હયો છે.


જરૂરિયાત બદલાતા હવે ઘણા જુના બિઝનેસનાં કામ ઘટી રહ્યાં છે. કન્ઝ્યુમર નિર્ણય બદલાતા સમય નથી લાગતો. નેટ પ્રોફીટ માર્જિન 5-7 ટકા દેખય ત્યા રોકાણ ન કરવા. નુકસાનામાં જઇ શકે તેવી કંપંનીમાં ઇનવેસ્ટડ ન હોઇએ તે જોઇ લેવુ.