બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્રેડિટ પોલિસીની અસર

ના રોજ પ્રકાશિત Tue, 04, 2016 પર 17:44  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈએ પોતાની નવી ક્રેડિટ પોલિસીની જોહેરાત કરી છે. ડૉ. ઉર્જિત પટેલની પહેલી આરબીઆઈ ક્રેડિટ પોલિસીની જોહેરાત થઇ છે આ પોલિસી ઇતિહાસમાં યાદગાર બની રહેશે કારણ કે પહેલી વખત વ્યાજદરનો નિર્ણય કોઇ એક વ્યકતિ દ્વારા નહિ પરંતુ 6 સભ્યોની એક કમિટી દ્વારા કરવામાં આવ્યો છે.


આ જોહેર થયેલી પોલિસીમાં RBIએ વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કર્યો છે એટલે કે નવા વ્યાજ દર 6.25% નક્કી થયા છે અને રિવર્સ રેપો રેટ 5.75% જોહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ પોલિસીની આપણને કઇ રીતે અસર કરી શકે છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્નવ પંડ્યા પાસેથી.


અર્નવ પંડ્યાનું કહેવુ છે કે મોનેટરી કમિટીના સભ્યમાં 3 આરબીઆઈના અધિકારી અને 3 સરકારી દ્વારા નિયૂક્ત સભ્યો છે. એમાં 3 આરબીઆઈના અધિકારી છે ઉર્જિત પટલ, આર ગાંધી અને માઇક્લ પાત્રા હતા. અને 3 સરકારી દ્વારા નિયૂક્ત તેતન ઘાટે પમ્મી દુઆ અને રવિન્દ્ર ધોળકિયા હતા.


અર્નવ પંડ્યાનું કહેવુ છે કે લોન ઉપર વ્યાજ ઘટશે, અને રોકાણ પર પણ ઓછુ વ્યાજ મળશે. રેપો રેટનો ઘટાડો બેન્કએ પાસે ઓન કરવા જરૂરી છે. ડિપોઝિટ પર બેન્કનાં વ્યાજદર ઓછા કરવામાં આવ્યા છે. એફડીનાં વ્યાજ દરમાં નોંધપાત્ર ઘટાડો પાછલા વર્ષોમાં જોવાયો છે. એફડીનાં રોકાણકારોએ જાણવુ જરૂરી કે વ્યાજદર ઘટવાની સંભાવનાઓબની રહી છે.


અર્નવ પંડ્યાનું કહેવુ છે કે કુગાવાનો દર ઘટતા રેટ કટ આવી શકે છે. રિકરીક ડિપોઝીટ દ્વારા રોકાણ કરી શકાય છે. એફડીનાં રોકાણકારોએ લાંબા ગાળા માટે લોકઇન કરી રોકાણ કરવુ હોય છે. મ્યુચ્ચુઅલ ફંડમાં રોકાણથી ફફડી વધુ વ્યાજ દર મેળવી શક્શો. લાંબા ગાળાના રોકાણ ઇનકમ ફંડ મારી શકાય છે. મ્યુચ્ચુઅલ ફંડમાં રોકાણથી તમે કેપિટલ ગેઇનનો લાભ પણ મેળવી શકો છો. વ્યાજ દર ઘટતો હોય ત્યારે ડેટમાં રોકાણ વધે છે. લાંબા સમય માટે રોકાણ કોર ડેટ ફંડમાં રોકાણ કરી શકે છે.