બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: માર્કેટની ઉપર-ચઢથી આયોજન પર અસર

આગળ જાણકારી લઇએ ટ્રાન્સેન્ડ કન્સલટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી પાસેથી.
ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આજે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું તુટતા માર્કેટે શું કરવું અને શુ ન કરવું? તમારા આયોજન પર માર્કેટની અસર, દર્શકોનાં સવાલ.


થોડા દિવસો પહેલા માર્કેટે લાઇફ-ટાઇમ હાઇસ બનાવ્યા અને આ સપ્તાહે માર્કેટે મોટો ઘટાડો પણ બતાવ્યો તો માર્કેટ જ્યારે તુટે છે, ત્યારે રોકાણકારે શું કરવું અને શું ન કરવું, અને માર્કેટનાં આ ઉતાર-ચઢાવની સામે તમારૂ પોતાનું નાણાંકીય આયોજન કઇ રીતે કરવું તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આગળ જાણકારી લઇએ ટ્રાન્સેન્ડ કન્સલટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.


માર્કેટ તુટે ત્યારે જો તમારી પાસે સરમ છે તો તમે વધુ રાકોણ કરી શકો છો. લિક્વિડ ફંડમાં પૈસા હોય તો તમે સ્વિય કરી શકો છો. માર્કટ તુટતા રોકાણકારે પેનિક ન કરવું જોઇએ. રોકાણકારે લોભ કરી વધારે પડતુ બાય ન કરવું. પેહલીવારનાં રોકાણકારે જાતે ઘણી મોટી રકમનું રોકાણ એક સાથે ન કરવું. પેનિક થઇ વેચાણનો નિર્ણય ન લેવો જોઇએ. માર્કેટ લિક્વિડિટીને કારણે ઉપર જેઇ શકે છે. માર્કેટ સ્ટૉકની મેરિટનાં આધારે પણ ઉપર જતુ હોય છે.


સ્થાનિક અને ગ્લોબલ કારણોથી માર્કેટ પડી શકે છે. વોટ્સએપ પર આવતા ન્યુઝ ને ગમકારવા નહી. ટ્રેડવોર કે ચાઇના ટેન્શન જેવી ઇવેન્ટની અસર થોડા સમસ સુધી રહી શકે છે. આવા સમાચારોની સમજી રોકાણનાં નિર્ણય લેવા જોઇએ. અમુક વખતે માર્કેટનું સલિંગ પ્રેશર રોકાણની તક હોય છે. અમુક ઇવેન્ટની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે. SCAMCને કારણે પણ માર્કેટ પડી શકે છે.


ક્લાઇમેટ, જોબલોસ વગેરે સ્થિતીની પણ માર્કેટ પર અસર થઇ શકે છે. સારા ફંડ અને સ્ટોકની પસંદગી કઈ રીતે કરવી? જે ફંડ પાછલા 5-7-10 વર્ષથી સારા દેખાવ કરતા હોય તેનો પોર્ટફોલીયો બનાવવો છે. જો આવા ફંડ ઘણા વર્ષોથી પણ નુકશાન જ કરતુ હોય તો તેનાથી દુર રહેવુ છે. જો સારા સ્ટોક સમયાંતરે તુટતા હોય તો તેને પોર્ટફોલીયોમ છે.


શુ માર્કેટ પડવું સારું છે ?


તે સામાન્ય છે અને થવો પણ જરૂરી છે. પડતાં માર્કેટમાં સારા મ્યુચ્યુઅલ ફ્ડ પસંદ કરવા જોઇએ. ધ્યાનમાં રાખવું કે ખરાબ દેખાવ અને ચાલથી દુર રહેવું છે.