બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: રોકાણ માટે જરૂરી બાબતો

ના રોજ પ્રકાશિત Wed, 23, 2016 પર 18:10  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ કિતાબ રાખોવો એટલે આર્થિક આયોજન થઇ ગયો એવુ નથી. પર્શન્લ ફાઇનાન્શ કે વ્યતિગત નાણાકીયા આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જોમા બચત, રોકાણ, વડતર જોવી અનેક બાબતો ઉપરાન્ત આપની અને આપણા નાણા પર સમાવેશ થાય છે. આજે આપણે વાત કરીશું રોકાણના મૂળભુત પાયા, ક્યાં 4 મુખ્ય અંગ છે, અને દર્શકોના સવાલ. આજો આપણા સાથે આ વિશે પર ચર્ચા કરવા સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્વાનરના કલ્પેશ આશર.


કલ્પેશ આશરનું કહવુ છે કે રોકાણ કરતા સમયે જોખમ અને વળતર સમજવું જોઇએ. રોકાણ માટે સામાન્ય સમજ હોવી અનિવાર્ય છે. તમારે સ્ટોકમાં રોકાણ કરતા સમયે ધીરજ રાખવી જરૂરી છે. સ્ટૉકમાં રોકાણ કરતા સમયે જખમ લેવાતુ હોય છે. રોકાણમાં વિવિધતા હોવી જરૂરી છે. તમે કેવી રીતે ક્યા રોકાણ કર્યું છે. તે પણ ખુબ મહત્વનું છે.


કલ્પેશ આશરનું કહવુ છે કે વિવિધતા વાળો પોર્ટફોલિયો હોય તે રોકાણમાં સંતુલન જાળવવા મદદ કરે છે. તમારા રોકાણ પ્રત્યેક જાગૃતતા હોવી ખુબ જરૂરી છે. તમારા રોકાણનો ઇતિહાસ શું છે તે જાણવો જરૂરી છે. રોકાણમાં મનો સ્થિતી ખુબ મોટુ કામ કરે છે. તમે ક્યા ઉદ્દેશ્યથી બજારમાં રોકાણ કરવા આવો છે તે સમજવું જોઉએ. અન્ય કોઇ સાથે પોર્ટ ફોલિયોની ચર્ચા ન કરવી જોઇએ. તમારા ધ્યેયના આધારે રોકાણ કરવું જોઇએ.