બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: ડેટ મ્યુચ્ચુઅલ ફંડ અંગે જાણકારી

ના રોજ પ્રકાશિત Wed, 12, 2016 પર 11:18  |  સ્ત્રોત : CNBC-Bajar

માંત્ર આવક અને જાવકનો હીસીબ કીતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઈ ગયો આવુ નથી. મુથુન ફાઇનાન્શ વ્યતિગત નાણાકીય આયોજન આ સબદની વ્યાકીયા વિશાળ છે. જોમાં બચત, રોકાણ, વળતર જેવી અનેક બાબતો ઉપરાન્ત આપની અને આપના નાણાની સિક્ષેશાની વાતો પર સમાવેશ થાય છે. આજના મની મૅનેજરમાં ડેટ બેઝ મ્યુચ્ચુઅલ ફંડ અંગે, શું છે ડેટ ફંડ, કોને માટે ઉપયોગી હોય છે. રોકાણ અંગેની વાત આવે ત્યારે મોટે ભાગે ઇક્વિટી બેઝ મ્યુચ્ચુઅલ ફંડ અને બેલેન્સ ફંડ વિષય પહેલા વિચાર કરીયે છે. કારણ કારણ કે એના વિશય જાણીએ છે. આ અંગે ચર્ચા માટે આપણા સાથે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનરના કલ્પેશ આશર


કલ્પેશ આશરનું કહેવુ છે કે રૂપિયા 15 લાખ કરોડની મ્યુચ્ચુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માથી 10 લાખ કરોડ ડેટ ફંડના છે. ડેટ ફંડમાં મોટા ભાગનું રોકાણ કોર્પોરેટ સેકટરનું છે. હવે રિટેલ ઇનવેસ્ટર પણ ડેટ ફંડમાં રોકાણ કરવા લાગ્યા છે. કંપનીઓ તથા સરકાર પોતાના ખર્ચ માચે નાણાં ઉભા કરવા બોન્ડ, ડિબેન્ચર, ડિપોઝીટ હોય છે. ડેટનુ રોકાણ નિષ્ચિત સમયગાળા માટે હોય છે અને નિષ્ચિત વળતર આપે છે. ડેટ ફંડ બોન્ડ, ડિબેન્ચર વગેરેમાં ક્રેડિટ રેંકિગ પ્રમાણે નાણાં રોકે છે.


કલ્પેશ આશરનું કહેવુ છે કે ડેટ ફંડના અનેક પ્રકાર હોય છે. જેમ કે લિકવિડ અને અલ્ટ્રા શોર્ટ ટર્મ, શોર્ટ અને મિડિયમ ટર્મ, ઇનકમ ફંડ અને ગિફટ ફંડ અને એનેકો હોય છે. ડેટ ફંડ માંથી મળતા વળતરનો આઘાર વ્યાજ દર પર રહેલો હોય છે. વ્યાજ દર વધતા વળતર ઘટે છે, વ્યાજ દર ઘટાતા વળતર વધે છે. વ્યાજ દર ઘટે ત્યારે વળતર વધે છે. ડેટ ફંડનુ વળતર વધી શકે છે. ડેટ ફંડનું રોકાણ કોને લાભગાયક હોય છે. ટુંકા ગાળાનાં ધ્યેય માટે. સિનિયર સિટિઝન માટે, પોર્ટફોલિયો બેલેન્સ કરવા કરન્ટ A/Cના નાણાંના રોકાણ માટે હોય છે.