બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું

ના રોજ પ્રકાશિત Tue, 27, 2016 પર 15:57  |  સ્ત્રોત : CNBC-Bajar

સતત ઉપર નીચે થતા તમારા બજટને કેવી રીતે રાખી શકાય હેલ્થી અને તમે રહો હમેસા વેલ્થી અને તેની સાથે તમારી કમાણીની પૂર્ણ નાણાકીય આયોજના માટે તમના આપિશું તમામ વિક્લપો. આજના મની મૅનેજરમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણ વિશે, તબક્કા વાર રોકાણ અને દર્શકોના સવાલ.


કહેવાય છે કે જાગ્યા ત્યાર થી સવાર અને નાણાકીય આચોજનમાં પણા આવુજ કઇ લાગુ પડે છે. તમે ક્યારે જાગો છો એના પર નિર્ભર રાખે છે કે તમારે આયોજન કેવો થઇ શકે છે. અને આજે એક નાણાકીય આયોજનમાં ખુબ મહત્વનું ગણાતું ટુલ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વિશે ચર્ચા કરીશું આ ચર્ચા પર વાતચિત કરવા માટે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનરના કલ્પેશ આશર.


કલ્પેશ આશરનું કહેવુ છે કે મ્યુચ્યુઅલ ફંડને ક્રિકેટની પરિભાષા સાથે જોડી આયોજન કરવાની ટીખ્સ છે. વિરેન્દ્ર સેહવાગ પરથી નવાબ પેર્ટફોલિયો છે. રોકાણમાં જોખમ કરો પણ સુરક્ષિત રીતે કરવું જોઇએ. રોકાણમાં યુવાનો આ પ્રાકારનું જોખમ લઇ શકે છે. નવાબ પેર્ટફોલિયોમાં રોકાણ કરવું 35% લાર્જકેપમાં કરી શકો છો. 50% મિડ અને સ્મોલકેપમાં કરી શકાય છે. 10% પીપીએફ કે ડેટ ફંડમાં પણ કરી શકે છે. 5% લિક્વીડ ફંડમાં પણ કરી શકાય છે.


કલ્પેશ આશરનું કહેવુ છે કે રાહુલ દ્રવિડ પરથી ધ વોલ પેર્ટફોલિયો થાય છે. જીવનના મધ્ય તબક્કામાં રોકાણ બેલેન્સ રાખી કરવું જોઇએ. વોલ પેર્ટફોલિયોમાં રોકાણ કઇ રીતે કરી શકો 40% લાર્જકેપમાં કરી શકો છો. 10% મિડ અને સ્મોલકેપમાં કરી શકાય છે. 10% ઇક્વિટી બેઝ ફંડમાં કરી શકો છો.


કલ્પેશ આશરનું કહેવુ છે કે 30% ડેટ ફંડમાં પણ કરી શકે છે. 10% ઇમરજન્સી માટે લિક્વીડ ફંડમાં પણ કરી શકે છે. ફંડ મેન્ટલ પર ચોક્કસ રોકાણથી ફાયદો થાય છે. સુનિલા ગાવસ્કર પરથી માસ્ટર પેર્ટફોલિયો કરી શકો છો. મોંઘવારીને મારવા માટે ઇક્વિટીનો સહારો લઇ શકાય છે. પેર્ટફોલિયોના પ્રકાર નવાબ પેર્ટફોલિયો, ધ વૉલ પેર્ટફોલિયો, અને ધ માસ્ટર પેર્ટફોલિયો આ તમામ હોય છે.