બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની અસર ઇક્વિટી રોકાણ પર

ના રોજ પ્રકાશિત Thu, 15, 2018 પર 11:07  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે આપણા શ્રેષ્ટ નાણા આયોજનના મદદ કરતો શૅ. અને સચૉટ નાણકીય આયોજન માટે સમય અનુસાર જે ફેરફાર થાઇ છે તે ને જાણી, સમજી, રોકાણની સ્ટ્રેટેજીમાં યોગ્ય ફેરફાર કરવા પડતા હોય છે. સમય અનુરૂપ અને ઉપયોગી માહિતી મળે આ શૅ માં. આજે આ શૅ માં ઇક્વિટી અને એમએફ પર એલટીજીનું ગણિત, કેવી હોવી જોઇએ સ્ટેર્જી? નવા ટેક્સની તમારા પર અસર.


આ બજેટમાં નાણકીય વર્ષ 2018-2019 થી રૂપિયા 1 લાખ થી વધુના ઇક્વિટી પરના કેપિટલ ગેઇન પર 10 ટકા ટેક્સ લાગાવાયો છે પરંતુ આનાથા આપણા રોકાણ પર કેવી અસર થશે. અને શું ખરેખર રોકાણમાં બદલાવ જરૂરી છે. આ વિષશ પર ચાર્ચા કરવા જોડાયા ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.


કલ્પેશ આશરનું કહેવું છે કે નાણકીય વર્ષે 2018-2019થી રૂપિયા 1 લાખથી વધુનાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર 10 ટકા ટેક્સ કરવામાં આવ્યા છે. આ 10 ટકાનો ટેક્સ થી રોકાણરાકે ડરવાની જરૂર નથી. 31 જાન્યુઆરી 2018 સુધીનાં લોંગ ટર્મ કેપિટલ ગેઇનને ગ્રાન્ડફાધરિંગનો લાભ મળી શકે છે. જો 1 વર્ષમાં શેરની કિંમત વધારો થયો હોય તો 31 જાન્યુઆરી રહેલા વેચી શકાય છે.


કલ્પેશ આશરનું કહેવું છે કે એક વાર વેચાણ કરી ફરીથી એજ શેર ખરીદી શકાય છે. હાલમાં પણ લાંબા ગાળે સપંત્તિ સર્જન માટે ઇક્વિટી જ ઉત્તમ વિકલ્પ છે. હાલમાં માર્કેટ કયા કારણે તુટી શકે છે. વધી રહેલા યૂએસ બોન્ડનાં યિલ્ડ. વધી રહેલા યૂએસ બોન્ડનાં યિલ્ડ ક્રુડની કિમતના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે.


કલ્પેશ આશરનું કહેવું છે કે એસઆઈપી રોકાણમાં ફેરફારની કોઇ જરૂર નથી. એસઆઈપીનાં રોકાણ સતત ચાલુ રાખો. બજેટ રજૂ થયો એ દિવશે થા બધા વ્યસ્ત થઇ ગયા કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ટેક્સ કેવી રીતે ભર શું. એના ચિંતામાં લાકો પડી ગયા છે. એ ટેક્સમાં ઘણો ફેર બદલ થવાનો છે.