બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: દશેરામાં રોકાણ માંથી નકારાત્મકતા દૂર કરો

ના રોજ પ્રકાશિત Thu, 13, 2016 પર 18:17  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્શનલ ફાઈનાન્સની વાત કરીએ એચલા ધ્યાન જાઈ સારી આવક પર અને જોઆ સારી આવક અને સારી બચત અને સારી રોકાણમાં ફેરવી શકાય તો આને રહેવાય યોગ્ય ફાઈનાન્શિ પ્લાનીગ. નવરાત્રી બાદ આવે દશેરા, દશેરાનું ધારમીક મહત્વ જોડાએલુ છે રાવણ સાથે. આજના દિવસે રામે રાવણનો વદ કરી નકારકને સંસાર માંથી દુર કરી હતી. એના વિશે ચર્ચા કરવા જોડાયા સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે તમારા રોકાણમાં પહેલી નકારાત્મકતા કે કૂટેવ ન રાખવી જોઇએ. પરિવારને રોકાણની જાણકારી આપવી જોઇએ. સટ્ટાબાજી કે ખોટા રોકાણ સારી આદત નથી. માર્કેટ ટાઇમિંગ ન કરવું જોઇએ. ચઢ-ઉતર પર રોકાણ ન કરવું જોઇએ, સમજી વિતારી રોકાણ કરવું જોઇએ. પરિવારને જાણકારી ન હોય તો કમાનાર વ્યક્તિના મૃત્યુ બાદ સમસ્યા સર્જાય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ, લાઇફ ઇન્શ્યોરન્સની જાણકારી ખાસ પરિવારને હોવી જોઇએ. ફાઇનાન્શિયલ ડેટ પર જવું જોઇએ. રોકાણને સમયાંતરે રિવ્યુ કરવું જોઇએ. સામાન્યરીતે લોકો દેખાદેખી કરી રોકાણ કરતા હોય છે. દોખાદેખીથી કરેલા રોકાણ કે ફર્ચમાં નાણાંનો દૂર ઉપયોગ વધારે થાય છે. આપણી સંપત્તની દેખાદેખી કે અહંકાર ન કરવો જોઇએ.