બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઇ-મનીનો સ્માર્ટ ઉપયોગ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2016 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા એ જીલનનું મહત્વનુમ અંગ છે. કોઇ વ્યક્તિ એનું ન હોય જેને તેના વિના ચાલી શકે દિવસ સરૂ થતા દિવસનો અંત આવે ત્યાર સુધી અપણે રોજંદિ કોઇ રકમ વપરતા હોય છે. આજે મની મેનેજરમાં ઇ-મની પર આરબીઆઈ, કેવી રીતે કરવો વપરાશ, અને દર્શકોના સવાલ પર ચર્ચા કરી શું.


ડિમોનેટાઈઝેશન પછી આપણે બદાએ ઇ-મનીના ઉપયોગ તરફ ગેરાયા છે. આજે નાના દુકાન થી લઇને રિક્સાવાળો પર ઇ-મનીને પ્રોત્સાહન આપી રહ્યા છે. અને આરબીઆઈ દ્વારા નવા ધોરણો અપાયા છે. તો શું છે તે અને કેવી રીતે સ્માર્ટલી આ પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરી શકા એના પર નધુ ચર્ચા કરવા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે પ્લાસ્ટિક કરંસીનો વપરાશ સરળ છે. ડિમોનેટાઈઝેશન બાદ રૂપિયા 500 અને રૂપિયા 2000 વચ્ચે કોઇ કરંસી નથી મળી રહી છે. પ્લાસ્ટિક કરંસીમાં કોઇ છૂટ્ટા નાણાંની સમસ્યા નથી સર્જાતી હતી. ઓટીપી જેવી વસ્તુઓ થકી ઇ-મની સુરક્ષિત છે. ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફિઝીક્લી અને ઓનલાઇન બન્ને રીતે થયા છે.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે ફિઝીકલી કાર્ડનો ઉપયોગ કરતા કાર્ડ સ્વાઉપ થાય છે. કાર્ડ સ્વાઇપ થતા પર પાસવર્ડ નાખી તે વપરાય છે. ઓનલાઇને કારેડના ઉપરયોગમાં તમારા કાર્ડના નંબર ચેક કરતા હોય છે. આરબીઆઈ દ્વારા2 વસ્તુઓ જાહેર કરવામાં આવી છે. 2 સ્ટેપ ઓથેન્ટિકેશનમાં ઓટીપી અને સેકન્ડ પાસવર્ડ હોય છે. મોટાભાગના ક્રેડિટકાર્ડ ચિપ વાળા જ મળે છે. ઘણી વખત બૅન્ક પણ સામેથી કાર્ડ બદલાવવા માંગતી બોય છે. ફિઝીકલી કાર્ડનો ઉપયોગ કરતી કાર્ડ સ્વીઇપ થાય છે.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે ક્રેડિટકાર્ડમાં તમે એક લિમિટ પણ બાંધી શકો છો. યોગ્ય સમયે કાર્ડના બિલ ચુક્વો તો કોઇ સમસ્યા નથી સર્જીતી હોય છે. જો તમારા કાર્ડમાં ફ્રોડ થયાની જાણ થાય તો તમે તરત પગલા લઇ શકો છો. દરેક વેબસાઇટની સિકયોરિટી તમે ચેક કરી શકો છો. કોઇ પણ વેબસાઇટમાં એચટીટીપીએસ હોવું આવશ્યક છે. એચટીટીપીએસ તેની સુરક્ષા દર્શાવે છે.