બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: દર્શકની નાણાંકિયા સમસ્યાનું નિવારણ

ના રોજ પ્રકાશિત Thu, 22, 2018 પર 10:21  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઇનાન્સની વાત કરીને સૌથી પ્રથમ ધ્યાન જાઇ સારી આવક પર અને સારી બચતને સારા રોકાણમાં ફેરવી શકાય તો એના કહેવાય યોગ્ય ફાઇનાન્શિય પ્લાનિંગ, અને એવી તેમામ માહિતી મળશે મની મેનેજરમાં. આજના મની મેનેજરમાં વાતી કરીશું દર્શકોના સાવાલો પર અને એના નીવારણા માટે વાતી કરી શું. આ વિષશ પર ચાર્ચા કરવા જોડાયા ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.


સાવલ-
મારૂ રોકાણ જીપીએફમાં રૂપિયા 10000 પ્રતિ મહિને, ડીએસપી બ્લેક રોકમાં રૂપિયા 2000, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ વેલ્યૂ ડીસમાં રૂપિયા 2000 અને એસબીઆઈમાં રૂપિયા 1000, રૂપિયા 2000ની આસડી ચાલુ છે, જેમા રૂપિયા 50000 ભેગા થયા છે. મેડિક્લેમમાં રૂપિયા 8 લાખનો ફેમલિ ફ્લોટર છે. સેવિંગ ખાતામાં રૂપિયા 5 લાખ છે. રૂપિયા 5 લાખની કાર ખરીદવાની છે. નિવૃત્તિ બાદ તેમને રૂપિયા 25000 આવક મળે તે માટે ભંડોળ ભેગુ કરવુ છે.


જવાબ-
ઈપીએફમાં મિતેશભાઇનું રાકાણ સારૂ થઇ રહ્યું છે. ઇપીએફનું રોકાણ નિવૃત્તિનાં હેતુ માટે કામ આવશે. આ રોકાણ સતત કરતા રહેવુ જોઇએ. 15 વર્ષના ગાળામાં તમે મિવૃત્તિનું આયોજન કરી શક્શો. આઈસીઆઈસીઆઈ અને ડીએશપી બ્લેકરોકનું રોકાણ યાગ્ય છે. નિવૃત્તિનાં આયોજન માટે કુગાવાના દરને પણ ગણતરીમાં લેવો જોઇએ. મેડિકલેમમાં રૂપિયા 8 લાખનો ફેમલિ ફ્લોટર છે.


તમારા હાલનાં રોકાણ યોગ્ય છે, વધુ ફંડ ઉમેરવાની જરૂર નથી. તમારા ચીલુ ફંડમાં વધુ રકમ રોકી રોકાણ વધારી શકાય છે. ફેમલિ ફ્લોટરમાં ટોપઅપ કરવું કરૂરી છે. ટર્મ પ્લાન લઇ લાઇફ ઇન્શ્યોરન્સ લેવુ ખૂબ જરૂરી છે. ફેમલિ ફ્લોટરમાં માટી ઉમરનાં લોકોને ધ્યાને રાખી પ્રિમિયમ વધે છે.


એમએફમાં ડાયરેકટ પ્લાનની એનએવી 0.5 કે 1 ટકા વધારે હોય છે. ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ ત્યારે કરવું જ્યારે તમે ફંડ જાતે પસંદ કરી શકો છો. ઇમરજન્સીને પહોચી વળવા આપણે કંટેન્જન્સી ફંજ તરીકે રાખવો જરૂરી છે. તમે 1 થી 1.5 લાખ રાખી બાકીના રકમથી કાર ખરીદી શકાય છે.