બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વુમન્સ ડે વિક્સ સ્પેશલ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 10:37  |  સ્ત્રોત : CNBC-Bajar

નારી તું નારાયણી, આ વાત આપણા પુરવઝો દ્વારા કહેવય છે. 8 માર્ચમાં વુમન્સ ડે નામા આપીને નારી નું સનમાન પણ કર્યે છે, પરંતુ અમારૂ માનવું છે કે માંત્ર એક જ દિવસ નારીના સન્માન માટે પુરતો નથી. માટે મની મેનેજરમાં વુમન્સ ડે સ્પેશલ, નારીની નાણાંકિય આયોજનમા ભૂમિકા, નારીનો પરિવારની સમૃધ્ધીમા ફાળો.


વુમન્સ ડે ઉપર મહિલાઓએ તેમના નાણાંકિય આયોજનને શફળ બનાવા તેમણે શું કરવું જોઇએ અને શું ન કરવું. એ અંગ ઘણી ચર્ચા કરતા હોયે છે. પણ આ વખતે જામકારી લઇશું પર્સનલ ફાઇનાન્શના મુદદાઓ પર અને આગળા જાણકારી સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર, કલ્પેશ આશર પાસેથી.


કલ્પેશ આશરનું કહેવુ છે કે આજની નારીએ સમય અને પરિસ્થિતી પ્રમાણે નાણાંકિય આયોજન કરવું જોઇએ. બુકમાં શ્વેતા ફાયનાન્શિયલિ ઇન્ડિપેન્ડન્ટ અને સમજુ મહિલા છે. મહિલાઓએ પોતાના પરિવારનાં નાણાંકિયા આયોજનમાં સક્રિય ભાગ લેવો જોઇએ. મહિલાઓએ પોતાનાં નાણાંકિય બાબતો અંગેના વિચાર દર્શાવવા જોઇએ.


કલ્પેશ આશરનું કહેવુ છે કે જો પતિ દ્વારા કોઇ ખોટા નાણાંકિય નાર્ણયો થતા હોયતો પત્ની તે રોકી શકે છે. નારીએ સલહ આપવી જોઇએ અને પરિવારે તેને અનુસરવી જોઇએ. નારીએ પોતે પોતાનાં વિચારો દર્શાવવા ખૂબ જરૂરી છે. માતૃત્વને કારણે નાણકિયા આયોજનમાં રોતાની ભૂમિકા ન છોડવી જોઇએ. પત્નીને નાણાકિય આયોજનથી અજાણ રાખવાની અસર આ વાર્તા જાણી શકાશે. નારીએ શું કરવું જોઇએ. પતિ સાતે વિચારોની આપ-લે, નાણકિયા આયોજનમાં સક્રિય ભૂમિકા નીભાવી જાઇએ.


કલ્પેશ આશરનું કહેવુ છે કે ફાયનાન્શિયલ પ્રોડકટની માહિતી મેળવી જોઇએ. પતિ-મત્ની વચ્ચે નાણાંકિયા બાબતોના વિચારોની આપ-લે ખૂબ જરૂરી છે. પરિસ્થિતીનો સામનો યોગ્ય રીતે થાય તે નાણકિયા અસફળતાને સફળતામાં બદલી શકે છે. પતિ-પત્નીએ વિચારી લિધેલા નિર્ણયો પર સફળતા મળવાની શક્યતા વધુ છે. પત્ની દરેક રીતે પોતાનાં પત્નીને કોઇ પણ સ્થિતીમાં રહારો બની શકે છે.