બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

વર્ષમાં ટીસીએસમાં 15-20%ના રિટર્નની આપેક્ષા: યોગેશ મહેતા

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 10:52  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 10690.25 ના નવા રિકૉર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચવામાં કામયાબ થયા છે જ્યારે સેન્સેક્સ 34638.42 ના નવા રિકૉર્ડ ઊપરી સ્તર પર પહોંચ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકાના વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલ સિક્યોરિટીઝના એવીપી યોગેશ મહેતા પાસેથી.


યોગેશ મહેતાનું કહેવુ છે કે પેપર ઇન્ડસ્ટ્રીઝમાં 50%ના રિટર્ન બાદ પણ હજુ ગ્રોથની અફેક્ષા છે. આઈટી સ્ટૉકમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યું છે. ટીસીએસે જે ગ્રોથ આપ્યું છે ટોપ લાઇન પર 2.50%નું ગ્રોથ જોવા મળ્યો છે. બીએસએફઆઈમાં પણ સારા ગ્રોથની અપેક્ષા છે. ઇન્ફોસિસના પરિણામ આજે જાહેર થાશે. લાર્જકેપ અને મિડકેપમાં વધારે ફોકસ રહી શકે છે. લાર્જકેપ અને મિડકેપમાં ટકા થકી ગ્રોથ વધારે જોવા મળી શકે છે.


યોગેશ મહેતાનું કહેવુ છે કે ટીસીએસ વેલ્યૂમાં વધારે લાગે છે તો પણ માર્કેટમાં સાચી રહ્યો છે. રોકાણકારોને ટીસીએસ માંથી 15-20%નું રિટર્ન મળી શકે છે. ટીસીએસમાં 1-2 વર્ષ માટે રોકાણ જાળવી રાખો. ટીસીએસમાં સારો પ્રોફીટ મળી શકે છે. મિડકેપમાં સારો રિટર્ન મળી શકે છે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણની સલાહ મળી રહી છે. ઇલેક્ટ્રીકલ વાયરમાં રોકાણની સલાહા મળી રહી છે.