Budget 2023: વિદેશી રોકાણકારોને આકર્ષવા માટેનું આ બજેટ હશે- દિલીપ ભટ્ટ - budget 2023 this will be the budget to attract foreign investors - dilip bhatt | Moneycontrol Gujarati
Get App

Budget 2023: વિદેશી રોકાણકારોને આકર્ષવા માટેનું આ બજેટ હશે- દિલીપ ભટ્ટ

આવનાર બજેટ કેવુ રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ દિલિપ ભટ્ટ પાસેથી.

અપડેટેડ 11:00:36 AM Jan 21, 2023 પર
Story continues below Advertisement

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે ભારતીય અર્થતંત્ર અન્ય અર્થતંત્ર કરતા સારું કરે છે. આ વખતનું બજેટ ભારતને મહત્વું રોકાણનું કેન્દ્ર બનાવનારું બજેટ હશે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટેનું આ બજેટ હશે. વિદેશોમાં વ્યાજદર વધી રહ્યા છે. આની અસર FIIsના ઈનફ્લો પર આવશે.

બજેટ 2023: નિર્મલા સીતારમણ ઓછામાં ઓછું ATF પર એક્સાઈઝ ડ્યુટીમાં જરૂર ઘટાડશે, એટીએફ પર ખર્ચ ઘટશે

દિલીપ ભટ્ટના મતે વેલ્યુએશન જોઈએ તો ભારત કરતા ચીન, કોરિયા વધુ આકર્ષક છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગે બજેટમાં નિર્ણયો આવતા દેખાશે. છેલ્લાં અમુક મહિનામાં એક્સપોર્ટમાં ઘટાડો આવ્યો છે. સરકારનો ફોકસ આ વખતે એક્સપોર્ટ વધારવા પડશે.

Hot Stocks: વિજ્ઞાન સાવંતની પસંદગીના 3 સ્ટૉક્સ, 3-4 સપ્તાહમાં ચમકી શકે છે ભાગ્ય

દિલીપ ભટ્ટના મુજબ ઈન્ફ્રામાં ભાર આપવાથી અર્થતંત્રને ઘણો ફાયદો મળશે. રિયલ એસ્ટેટ સેક્ટરને પણ સરકારે મદદ કરવાની જરૂર છે. નાણાકીય ખાધ ઉંચી રહે તે એક પડકાર છે. FDI લાવવા માટે કોર્પોરેટ ટેક્સ હજુ ઘટાડવો જોઈએ.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 20, 2023 2:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.