બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

કોર્પોરેટ ગર્વનન્સ સારા પોલીસી અનાઉન્સમેન્ટ આવશે: દીપક જસાણી

ના રોજ પ્રકાશિત Thu, 27, 2018 પર 10:34  |  સ્ત્રોત : CNBC-Bajar

હાલમાં સેન્સેક્સ 35960 ની પાર જોવા મળી રહ્યું છે. તો નિફ્ટી 10820 ના આસપાસ કારોબાર કરી રહ્યું છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હૅડ, દીપક જસાણી પાસેથી.


દીપક જસાણીનું કહેવુ છે કે પીએસયુ બેન્કમાં કોર્પોરેટ ગર્વનન્સમાં છૂટ આપવી જોઈએ. કોર્પોરેટ ગર્વનન્સ સારા પોલીસી અનાઉન્સમેન્ટ આવે તો PSU બેન્કોમાં તેજી જોવા મળી શકે છે. રીયલ એસ્ટેટમાં ઇન્ટરસ્ટ રેટ, એફોર્ડેબીલીટી, ઇનકમની વિઝીબિલીટી મહત્વના રહેશે. ઇન્ડેક્સ વેલ્યુઝ ઓછા પ્રમાણમાં વધી છે. મિડકેપ અને સ્મોલ કેપમાં આવતા વર્ષે ઘણી તકો રહેશે.


દીપક જસાણીનું કહેવુ છે કે પરંતુ એ માટે પોતાની જાતને એજ્યુકેશન અને એક્ઝિટ તેમ જ એન્ટ્રી માટે તૈયારી કરવી જરૂરી છે. શરૂઆતમાં માર્કેટમાં વોલેટિબિલીટી રહેશે. ફાર્મા સેક્ટરમાં દરેક સ્ટોકને ઇન્ડીવિઝ્યુઅલી જોવાના રહેશે. ફાર્મા સેક્ટરમાં ભારતમાં રો મટિરીયલનું કમ્પોઝિશન અને વેલ્યુએશન જોવાની રહેશે.