બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

હાલ અર્નિંગ સિઝન અપેક્ષા મુજબ: યોગેશ મહેતા

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું યીલ્ડ મેક્સિમાઇઝર્સના ફાઉન્ડર યોગેશ મહેતા પાસેથી.


યોગેશ મહેતાનું કહેવુ છે કે હાલ અર્નિંગ સિઝન અપેક્ષા મુજબની છે. હાલ અર્નિંગ સિઝન અપેક્ષા મુજબની છે. મૂડીઝ દ્વારા ભારતનું આઉટલૂક નેગેટિવ વાતને નજરઅંદાજ કરવી જોઈએ. મોટાભાગની કંપનીના પરિણામ ધારણા મુજબ છે.


યોગેશ મહેતાના મતે સરકાર દ્વારા લેલાયેલા પગલાની અસર લાંબાગાળે જોવા મળશે. રિયલ એસ્ટેટ અને પેનેટ્સમાં તક ખુલી રહી છે. ઓટોમાં દશેરા, દિવાળીમાં જોવા મળેલું વેચાણ આગળ ટકશે ખરું તેના પર નજર છે. ઓબેરોય રીયલ્ટી, બ્રિગેડ એેન્ટમાં ખરીદીની સલાહ છે.