બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટમાં હાલ વૉલેટાલિટીમાં છે: વિશાલ જાજૂ

ના રોજ પ્રકાશિત Tue, 15, 2019 પર 10:19  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે.  આગળ માર્કેટની ચાલ કેવી રહેશે કેવી રહેશે તે જાણીશું ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર વિશાલ જાજૂ પાસેથી.


વિશાલ જાજૂનું કહેવુ છે કે મેક્રોઝ માર્કેટને સપોર્ટ કરી રહ્યાં છે. માર્કેટમાં કોર્પોરેટ ટેક્સ કટ બાદ રેલી જોવા મળી. માર્કેટમાં હાલ વૉલેટાલિટી જોવા મળી રહી છે. એફએમસીજીમાં હાલ માગ થોડી ઓછી છે.


વિશાલ જાજૂના મતે ઑટોમાં સતત 11 મહિનાથી સ્લૉ ડાઉન છે. ઑટોમાં રિટેલ સેલ્સમાં મહિના દર મહિનામાં સુધાર જોવા મળ્યો છે. CVમાં હાલ નરમાશ દૂર થતી નથી દેખાઇ રહી. હાઉસિંગ ફાઇનાન્સ કંપની પર ફોકસ રાખવુ જોઈએ.