બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ગ્લૉબલ ઇવેન્ટ્સ પર બજારનો ઘણો આધાર છે: મહેરબૂન ઇરાની

ના રોજ પ્રકાશિત Thu, 17, 2019 પર 10:38  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 11450 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 69 અંકોનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું જિની જેમ્સ કન્સલ્ટન્ટ્સના એમડી એન્ડ સીઈઓ મહેરબૂન ઇરાની પાસેથી.


મહેરબૂન ઇરાનીનું કહેવુ છે કે માર્કેટમાં હાલ વિશ્વાસની અછત છે. માર્કેટમાં હાલનું બોટમ ઑલટાઇમ બોટમ છે તે કહી ના શકાય. ગ્લૉબલ ઇવેન્ટ્સ પર બજારનો ઘણો આધાર છે.


મહેરબૂન ઇરાનીના મતે એફએમસીજીમાં તક રહેલી છે. પીએસયુમાં હાલ રોકાણની સલાહ છે. કંપની વધુ ડિવિડન્ડ વેચશે એ ચોક્કસ છે. માર્કેટમાં હંમેશા મોટો પ્લેયર્સ પહેલા ફાયદો લે છે. ઑટો સેક્ટરમાં નીચેના લેવલથી શાર્પ હાઇક આવ્યો છે.