નિલેશ શાહનું કહેવુ છે કે ઇવેન્ટ્સની અસર માર્કેટ પર થતી જોવાં મળે. 2008 જેવી સ્થિતી માર્કેટમાં થવાનો ભય છે. માર્કટમાં હાલ કરેક્શન આવી રહ્યું છે.
નિલેશ શાહના મતે ફંડામેન્ટલ સારા છે જેનાથી બાઉન્સ બેક સારો આવશે. ગ્લોબલ માર્કેટમાં રિસ્ક ફ્રી મુવમેન્ટ થઇ રહ્યું છે. રિસ્કી અસ્ટે ક્લાસ માટેની સંભાવના વધી જાય છે. ગ્લોબલ માર્કેટના વેલ્યુએશનની સાથે એડજસ્મેન્ટ થઇ રહ્યું છે. US ફેડ રેટ 5.5% થી 6% સાથે પણ એડજસ્ટ થઇ રહ્યું છે.
નિલેશ શાહનું માનવું છે કે બીજા માર્કેટના વેલ્યુએશન ઘણાં ઓછાં છે જેથી આપણે આપણા માર્કેટ થોડા મોઘા લાગી રહ્યાં છે. FPI સ્સતા માર્કેટમાં એલોકેશન કરે એ સ્વાભાવિક છે. FPIનું વેચાણ યથાવત્ રહે એમ લાગે છે. આપણે આપણું ફંડામેન્ટસ સારા રાખવાની જરૂર છે.
નિલેશ શાહના મુજબ લોકો વેલ્યુએશનના પ્રમાણે રોકાણ કરશે. બીજી એશિયન માર્કેટ સામે આપણું વેલ્યુએશન 1.5%-3% જેટલું છે. 3G- ગ્રોથ,ગવર્નર્સ અને ગ્રીન સારું હશે તો FPI આવશે.
Trade Spotlight: બુધવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?
નિલેશ શાહનું કહેવુ છે કે આપણી મોધવારી બીજા દેશો કરતાં સારી સ્થિતીમાં છે. ગ્લોબલ સ્તર પર આપણી સ્થિતી સારી છે. FY24માં RBIના 6%ની ટાર્ગટ રેન્જ છે તેનાથી નીચે રહેશે. આ બધું વરસાદ પર નિર્ભર કરે છે.
નિલેશ શાહના મતે મે 2024 સુધી ઉથલ પાથલ ચાલું રહેશે. ગ્લોબલ ઇવેન્ટસની આપણાં માર્કેટ પર અસર થતી રહેશે. 1 થી 1.5 વર્ષ ઇક્વિટી માર્કેટથી દૂર રહેવું જોઈએ. માર્કેટમાં ઘટાડે લેવાની સલાહ છે.
નિલેશ શાહનું માનવું છે કે નિષ્ણાતો પ્રમાણે આવનાર અમુક વર્ષમાં ભારત ત્રીજી મોટી ઈકોનોમી બનશે. ભારત પાંચમાંથી ત્રીજા સ્થાને જાય તો લોકલ અને ગ્લોબલ થીમ બંને ફાયદો રહેશે. લોકલ થીમમાં બેન્કિંગ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર સૌથી સારા છે. ગ્લોબલ થીમમાં IT અને ફાર્મા કંપની સૌથી સારી છે.
નિલેશ શાહના મુજબ ઈક્વિટી માર્કેટ ક્યારે પણ લિનિયર રિટર્નસ નથી આપતુ. 2020-21માં સારુ રિટર્નસ મળ્યા હતા. 2022-23માં સારા રિટર્નસ મળવાની આશા નથી. ઈક્વિટીમાં 3થી 5 વર્ષના રોકાણ માટે રોકાવા જોઈએ.
Hot Stocks: રૂપક ડે પસંદગીના 3 સ્ટૉક્સ, 3-4 સપ્તાહમાં ચમકી શકે છે ભાગ્ય
નિલેશ શાહનું કહેવુ છે કે સામાન્ય વાહનો કરતા ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન ઘણું ઓછુ છે. વાહનોમાં આઈસથી હાઈબ્રેડ અને હાઈબ્રેડથી ઈલેક્ટ્રીક તરફ ટ્રેન બદલાય રહ્યો છે. આ બદલા ટ્રેનમાં રોકાણ કરવાથી સારા રિટર્નસ મળી શકે. ઓટો કોમ્પોનન્ટ કંપની ગ્લોબલ લેવલાના સપ્લાયર બની રહી છે. ઓટો કોમ્પોનન્ટ અને ફોર વ્હિકલમાં રોકાણી સારી તકો બની રહી છે.
નિલેશ શાહના મતે માર્કેટના ઉત્તર-ચઢાવમાં રોકડ સારુ ડિફેન્સીવ અલોકેસન રહેશે. માર્કેટની ચાલ ઈવેન્ટસ પર રહી શકે છે. ફેડની મિટિંગમાં પ્રાઈઝ કટ ન થવું એ માર્કેટ માટે પોઝીટવ છે. વ્યાજન વધારો એ માર્કેટ પર નેગેટીવ ઈન્પેક્ટ લાવશે. ભારતમાં સારૂ ચોમાસુ માર્કેટ પર પોઝીટવ ઈન્પેક્ટ લાવશે.
નિલેશ શાહનું માનવું છે કે માર્કેટમાં ઓવર વેટ અને લિવરેજ રહેવાની સલાહ નથી બની રહી. ઘટાડે સ્મોલ અને મિડ કેપનો ઉમેરો કરી શકાય. ધાર્યા કરતા વધારે કિમત વાળી કંપનેને એવોઈડ કરવુ જોઈએ. માર્કેટ ફેર વેલ્યું આસપાસ ટ્રેડ કરે એવુ જરૂરી નથી. સોશિયલ મિડિયા ઈનફ્યુયસ પણ માર્કેટ પર અસર કરે છે.