બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

સરકારની સ્કિમ્સનો રુરલમાં ફાયદો જોવા મળશે: સંજય પારેખ

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 10:11  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11770 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 260 અંકોનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર સંજય પારેખ પાસેથી.

સંજય પારેખનું કહેવુ છે કે ઇલેક્ટ્રિસિટી, હાઉસિંગ, વોટર ફોર ઑલ સ્કિમથી ફાર્મા પર અસર જોવા મળી. આવનારા 3-5 વર્ષના બજારના આઉટલુકને લઇને પૉઝિટીવ છે. એનબીએફસીમાં એસેટ ક્વૉલિટીની સમસ્યા યથાવત છે.

સંજય પારેખના મતે રાજનૈતિક સ્થિરતા આવવાથી રિસ્ક રેશિયો ઘટશે. લિક્વિટી માટે આરબીઆઈએ ઘણા સારા પગલા લીધા. સરકાર પાસે મર્યાદિત ફિસ્કલ સ્પેસ રહેશે. સરકારની સ્કિમ્સનો રુરલમાં ફાયદો જોવા મળશે.