બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાની આશા: ઉદયન મુખર્જી

ના રોજ પ્રકાશિત Wed, 05, 2018 પર 13:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈની મીટીંગને મહત્વ આપવુ ન જોઈએ. આરબીઆઈની મિટીંગ નોન-ઈવેન્ટ રહેશે. વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાની આશા. સરકાર અને આરબીઆઈ વચ્ચેના મતભેદ દૂર થયા છે. 11 તારીખના ઈલેક્શનના પરિણામને વધુ મહત્વ આપવુ જોઇએ. એનબીએફસીમાં ક્રેડિટ અને લિક્વીડિટીના ઇશ્યુઝ છે. જીડીપી પર અસર થઈ શકે છે. એનબીએફસીના શેર્સમાં સુધારો થશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને ગ્રોથ અને માર્જિન ઓછુ હોવાથી તકલીફ છે. લિક્વીડિટીમાં સુધારો આવ્યો છે, જેથી એનબીએફસીમાં સુધારો થશે. મેટલ અને એનબીએફસીમાં તેજી દેખાય છે. મેટલ અને એનબીએફસીને રાહત મળી છે. બંને સેક્ટરમાં સારી તેજી થઈ શકે છે.