બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટમાં પૉઝિટીવ અસરની આશા: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Tue, 11, 2019 પર 10:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારે શરૂઆત સારી કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.8 ટકા થી વધારે મજબૂત થઈને કારોબાર કરી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીની પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટમાં પૉઝિટીવ અસરની આશા છે. પરંતુ ગ્લૉબલ માર્કેટ તરફથી નેગેટિવ સંકેત આવી રહ્યા છે. ક્રૂડના ભાવ ઘટવા એ ભારતીય ઈકોનોમી માટે પૉઝિટીવ. આરબીઆઈના પગલા ઘણા સારા પણ રેટ કટ તળિયે સુધી પહોંચ્યો નથી.


દેવેન ચોક્સીના મતે એનબીએફસીએસની સમસ્યાને લઈને માર્કેટ હજુપણ નર્વસ. ફંડામેન્ટલ સુધરવાના સંકેત વચ્ચે સરેરાશ માર્કેટ પાર્ટીસીપન્ટ નહિવત. ચીન તરફથી થઈ રહેલી ગોલ્ડની ખરીદી સ્થિતિ વણસવાના સંકેત હોઈ શકે. ઑટો અને ઇન્શ્યોરન્સ સેક્ટર્સ પર અમારુ ફોકસ છે.


દેવેન ચોક્સીનું માનવુ છે કે અમેરિકા અને ચીન વચ્ચેનો ઈગોક્લેશ અન્ય રાષ્ટ્ર માટે નુકસાન. સ્ક્રેપેજ પોલિસી, બીએસવીઆઈના અમલીકરણના કારણે સીવીમાં આગળ સુધારો જોવા મળશે. સ્ટરલાઈટ ટેક, ઈન્ફીબીમ જેવી ટેક્નોલોજીથી સજ્જ કંપની પર ધ્યાન.


દેવેન ચોક્સીના મુજબ વિન્ડ ટર્બાઈનની અચાનક ઉભી થયેલી માંગનો લાભ સુઝલોનને થઈ શકે. વિન્ડ ટર્બાઈનની અચાનક ઉભી થયેલી માંગનો લાભ ચાઈનીઝ ડંપિંગ વધી જશે. વિન્ડ ટર્બાઈનની માગ ગત વર્ષે તળિયે રહી હતી, આ વર્ષે આસમાને પહોંચી. મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટને સસ્તા ફંડ મળવા જોઈએ.