બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

સરકાર માટે ડિસઇન્વેસ્ટમેન્ટ મહત્વનું લક્ષ્ય: વિશાલ જાજૂ

ના રોજ પ્રકાશિત Wed, 04, 2019 પર 10:43  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે કેવી રહેશે તે જાણીશું ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર વિશાલ જાજૂ પાસેથી.


વિશાલ જાજુનું કહેવુ છે કે રૂરલમાં હજુ નબળાઇ દેખાઇ રહી છે. નિફ્ટી ટોપ 10 શૅર્સને લીધે લાઇફ હાઇ તરફ છે. સરકાર માટે ડિસઇન્વેસ્ટમેન્ટ મહત્વનું લક્ષ્ય છે. ટેક્સમાં રિકવરી આવતા સમય લાગી જશે.


વિશાલ જાજૂના મતે ઘણા સેકટર્સમાં હવે ફરી કરેક્શન જોવા મળી રહ્યું છે. ફાર્મા અને ટેલિકોમમાં હાલ સુધારો લાગી રહ્યો છે. રિયલ એસ્ટેટ હાલના સ્તરેથી આવનારા 2-3 વર્ષ માટે આકર્ષક લાગે છે.