બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

2018માં મિડકેપ સ્ટોકમાં સુધારો આગળ વધશે: યોગેશ મહેતા

ના રોજ પ્રકાશિત Wed, 03, 2018 પર 10:23  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 100 અંકોની મજબૂતી દેખાય છે, જ્યારે નિફ્ટી 10485 સુધી પહોંચવામાં કામયાબ રહ્યા. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલ સિક્યોરિટીઝના એવીપી યોગેશ મહેતા પાસેથી.

યોગેશ મહેતાનું કહેવુ છે કે ઓટો આંકડામાં નોટબંધીની અસર જોવા મળી. ગત ડિસેમ્બરમાં નોટબંધીની અસર રૂપે આંકડા ઘણા નરમ રહ્યા હતા. 2017માં એ ગ્રુપના સ્ટોક નોંધપાત્ર વધ્યા.

યોગેશ મહેતાના મુજબ 2018માં મિડકેપ સ્ટોકમાં સુધારો આગળ વધશે. 2018માં રીયલ એસ્ટેટ, ફાર્મા સેક્ટરમાં રોકાણ કરવાની સલાહ છે.