બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્ચ સુધી બજારનો માહોલ પડકારરૂપ રહી શકે: રશેષ શાહ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 13:26  |  સ્ત્રોત : CNBC-Bajar

એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચેરમેન & સીઈઓ રશેષ શાહનું કહેવું છે કે ઇલેકશનના સમય સુધી માર્કેટ માટે માહોલ થોડો પડકારજનક રહી શકે છે. લિક્વિડિટી હજુ પણ ખૂબ જ ટાઇટ છે. કેટલાક અઠવાડિયાથી એફઆઈઆઈએસનું વેચાણ લિક્વિડિટી પર અસર કરે છે. માર્ચ સુધી બજારનો માહોલ પડકારરૂપ રહી શકે. લિક્વિડિટીને સરળ બનાવવા માટે આરબીઆઈએ ઓએમઓ કરવા જોઇએ.


આરબીઆઈ સીઆરઆર કટ કરીને પણ લિક્વિડિટી સુધારી શકે. વૈશ્વિક રોકાણકારો ભારતમાં ઓછા વ્યાજ દરની રાહ જોઇ રહ્યા છે. આલિયાન્ઝે એડલવાઇઝના ડિસ્ટ્રેસ ફંડમાં $200 મિલિયન ઇન્વેસ્ટ કર્યા. આલિયાન્ઝે એડલવાઇઝના ડિસ્ટ્રેસ ફંડમાં $200 મિલિયન ઇન્વેસ્ટ કર્યા. વૈશ્વિક રોકાણકારો ભારતમાં ઓછા વ્યાજ દરની રાહ જોઇ રહ્યા છે. લિક્વિડિટીને સરળ બનાવવા માટે આરબીઆઈએ ઓએમઓ કરવા જોઇએ.