ભારતીય બજારના વેલ્યુએશન પ્રીમિયમ સ્તર પર, બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં Q3 નંબર્સમાં સુધાર આવશે - on indian market is valuation premium level q3 numbers in banking and financials will improve mayur shah | Moneycontrol Gujarati
Get App

ભારતીય બજારના વેલ્યુએશન પ્રીમિયમ સ્તર પર, બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં Q3 નંબર્સમાં સુધાર આવશે

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આનંદ રાઠી એડવાઈઝર્સના PMS ફંડ મેનેજર મયુર શાહ પાસેથી.

અપડેટેડ 10:37:56 AM Jan 11, 2023 પર
Story continues below Advertisement

મયુર શાહનું કહેવુ છે કે મોંઘવારીના નંબર્સ ઘટતા દેખાશે. સાથે જ વ્યાજના દરમાં પણ ઘટાડો દેખાશે. ભારતીય બજારમાં માટે FIIs ફ્લો હજુ પડકારજનક છે. ભારતીય બજારમાં માટે FIIs ફ્લો હજુ પણ નેગેટિવ છે. મેટલ પ્રાઇસિસમાં કરેક્શનની અસર દેખાશે.

મયુર શાહના મતે વૈશ્વિક સ્તરે મોંઘવારી ઘટતી દેખાઇ રહી છે. ભારતીય બજાર હાલના સ્તરે સારી જગ્યાએ છે. ગ્લોબલ માર્કેટ્સથી ફ્લો જલ્દી જ આવતો દેખાશે. જિયોપૉલિટીકલ ચિંતા ગ્રોથ પર નેગેટિવ અસર કરી શકે છે. એનર્જી સિક્યોરિટી પર અર્થતંત્રનું ફોકસ છે.

મયુર શાહનું માનવુ છે કે રૂરલ અર્થતંત્રમાંથી પણ સારા ગ્રોથનું અનુમાન છે. સ્થાનિક મેન્યુફેક્ચરિંગ પર ભારતનું ફોકસ છે. કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રા, સિમેન્ટ પર ફોકસ છે. કેમિકલ, ઑટો કંપનીઓ પર પણ ફોકસ છે. પાવર અને ડિફેન્સમાં ભારતીય સરકાર દ્વારા મોટા પગલા લેવાયા છે.

Trade Spotlight: સોમવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ

મયુર શાહના મુજબ બેન્કિંગ અને ફાઇનાન્સ તરફથી પણ સપોર્ટની આશા છે. ભારતીય બજારના વેલ્યુએશન પ્રીમિયમ સ્તર પર છે. ગ્લોબલ માર્કેટમાં સ્લો ડાઉનની અસર ભારતીય બજાર પર થશે. બજારમાં આગળ વધુ અપસાઇડ અપેક્ષિત છે. સિમેન્ટ, બિલ્ડિંગ મટિરિયલ, ઑટોમાં સુધાર આવશે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં Q3 નંબર્સમાં સુધાર આવશે. કેપિટલ ગુડ્સમાં માર્જિન્સ સુધરશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 10, 2023 1:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.