બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બેન્ક્સના પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઇએ: દેવાંગ મહેતા

ના રોજ પ્રકાશિત Fri, 14, 2020 પર 10:28  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીએ જોર પકડવાનું શરૂ કર્યું છે. દિગ્ગજ શૅરો સાથે મિડ અને સ્મોલ કેપ શેરો પણ મજબૂત જોવા મળી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશુ સેન્ટ્રમ વેલ્થ મૅનેજમેન્ટના હેડ ઓફ ઇક્વિટી એડવાઇઝરી, દેવાંગ મહેતા પાસેથી.


દેવાંગ મહેતાનું કહેવુ છે કે સેન્ટ્રમ વેલ્થ મેનેજમેન્ટના દેવાંગ મહેતાનું કહેવુ છે કે ગત ક્વાર્ટરમાં રિયલ એસ્ટેટનાં પરિણામ ખરાબ હતા. હાલ રિયલ એસ્ટેટને બૂસ્ટ માળ્યું છે. પેન્ટ્સ, સિરામિક, બેન્ક્સ પર વધુ ફોકસ છે. મેટલ્સમાં ગ્લોબલ ફેક્ટર્સની અસર થાય છે.


દેવાંગ મહેતાનું કહેવુ છે કે મેટલ્સ, ફર્ટિલાઇઝર્સથી દૂર રહેવાની સલાહ બની રહી છે. બેન્ક્સના પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઇએ. ગ્લોબલ ફેક્ટર્સ આપણા પર અસર કરે છે. ઓટો, ઓટો એન્સિલરીમાં હોલ્ડ કોલ રાખી શકાય છે. અનબીએફસી કટોકટી થોડી ઓછી થઇ છે.