બજાર » સમાચાર » રોકાણ

ICICI બેન્કના ગ્રાહકો માટે જરૂરી સમાચાર, 1 ઑગસ્ટથી વધવાના છે આ તમામ ચાર્જ

ICICI Bank: 1 ઑગસ્ટથી Icici બેન્કના ગ્રાહકોના ગ્રાહકોને એક ઝટકો લાગવાનો છે.
ના રોજ પ્રકાશિત Wed, 28, 2021 પર 18:20  |  સ્ત્રોત : Moneycontrol.com

1 ઑગસ્ટથી Icici બેન્કના ગ્રાહકોના ગ્રાહકોને એક ઝટકો લાગવાનો છે. icici બેન્કના ગ્રાહકો માટે એટીએમ માંથી પૈસા ઉપાડવા, કેશ ઉપાડવું મોંઘુ થશે. આ સાથે ચેક બુકના નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. ચાર દિવસ પછી આ નિયમો બદલાવા જઈ રહ્યા છે.


આપવો પડસે ચાર્જ


- ઓગસ્ટથી icici Bankના ગ્રાહકો તેમની હોમ બ્રાન્ચ એક લાખ રૂપિયા પ્રતિ ઉપાડી શકે છે.


- તેના કરતા વધારા થવા પર 5 રૂપિયા પ્રતિ 1000 પર ચૂકવવા પડશે.


- હોમ બ્રાન્ચ સિવાયની અન્ય બ્રાન્ચથી પૈસા ઉપાડવા પર પ્રતિદિન 25,000 રૂપિયા સુધીની કેશ ઉપાડ પર ચાર્જ નથી.


- તે પછી 1000 રૂપિયા ઉપાડ્યા પર 5 રૂપિયા ચૂકવવા પડશે. ચેકબુક પર કેટલો લેવામાં આવશે ચાર્જ.


- 25 પેજની ચેક બુક ફ્રી હશે.


- આ પછી તમારે 20 રૂપિયા પ્રતિ 10 પાનાની વધારાની ચેકબુક માટે ચૂકવવા પડશે


ATM ઇન્ટરચેંજ ટ્રાન્ઝેક્શન


- બેન્કની વેબસાઇટ અનુસાર ATM ઇન્ટરચેંજ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ લેવામાં આવશે.


- એક મહિનામાં 6 મેટ્રો લોકેશન પર પહેલા 3 ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે.


- એક મહિનામાં અન્ય તમામ સ્થળો પર 5 લેનદેન મફત રહેશે.


- 20 રૂપિયા પ્રતિ નાણાંકીય લેનદેન અને 8.50 રૂપિયા પ્રતિ બિન-નાણાકીય લેનદેન.