બજાર » સમાચાર » આઈપીઓ સમાચાર

15 માર્ચથી 19 માર્ચ સુધી ચાલશે બંધન બેન્કનો આઈપીઓ

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

છેલ્લા ઘણા સમયથી બેન્કિંગ સેક્ટરમાં મોટો આઈપીઓ નથી આવ્યો પરંતુ આ રાહ હવે પુરી થઇ રહી છે. બંધન બેન્કનો આઈપીઓ 15 માર્ચથી ખુલીને 19 માર્ચે બંધ થશે. બેન્કે તેનું કામકાજ બે વર્ષ પહેલા શરૂ કર્યું હતું. જોકે બેન્ક 4500 કરોડ રૂપિયાની મૂડીથી શું કરશે તેના પર અમારી સાથે બેન્કના સીઈઓ ચંદ્ર શેખર ઘોષે ખાસ વાતચીત કરી હતી.