Sah Polymers IPO: Sah Polymersના IPOમાં સૌથી જોરદાર રિસ્પોન્સ રિટેલ રોકાણકારો, જાણો ગ્રે માર્કેટની સ્થિતિ - sah polymers ipo strongest response to sah polymers ipo retail investors know gray market situation | Moneycontrol Gujarati
Get App

Sah Polymers IPO: Sah Polymersના IPOમાં સૌથી જોરદાર રિસ્પોન્સ રિટેલ રોકાણકારો, જાણો ગ્રે માર્કેટની સ્થિતિ

Sah Polymers IPO: પૉલિમર બેગ બનવા વાળી દિગ્ગજ કંપની સાહ પૉલિમર (Sah Polymers)નો 66 કરોડ રૂપિયાના આઈપીઓ બીજા દિવસે સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે.

અપડેટેડ 11:44:30 AM Jan 03, 2023 પર
Story continues below Advertisement

Sah Polymers IPO: પૉલિમર બેગ બનવા વાળી દિગ્ગજ કંપની સાહ પૉલિમર (Sah Polymers)નો 66 કરોડ રૂપિયાના આઈપીઓ બીજા દિવસે સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. સૌથી જોરદાર રિસ્પોન્સ રિટેલ રોકાણકારોનો જોવા મળી રહ્યો છે અને તેમના માટે આરક્ષિત હિસ્સો 5.02 ગુણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો છે. ઓવરઑલ આ ઈશ્યૂ 1.54 ગુણો સબ્સક્રાઈબ થયો છે. આ ઈશ્યૂ છેલ્લા વર્ષ 30 ડિસેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો અને તેમાં 4 જાન્યુઆરી સુધી પૈસા લગાવી શકો છો. માર્કેટ એક્સપર્ટ આ ઈશ્યૂને લઇને પૉજિટિવ છે અને ગ્રે માર્કેટમાં પણ શેર પ્રીમિયમ પર મળી રહી છે.

બ્રોકરેજ ફર્મએ આપી સબ્સક્રાઈબ રેટિંગ

સાહ પૉલીમર્સનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ઘણો મોટો છે અને તેનો ભારત સમેત ઘણા દોશોમાં ગ્રાહક છે. તેના સિવાય મારવાડી શેયર્જ એન્ડ ફાઈનાન્શયલ સર્વિસના અનુસાર કંપનીની ગ્રોથની ભલામણી થી આઈપીઓમાં સારી વેલ્યૂએશન પર પૈસા લગાવાની તક છે. આવામાં ઘરેલૂ બ્રોકરેજ ફર્મએ આ સબ્સક્રાઈબ રોટિંગ આપી છે. જ્યારે ગ્રે માર્કેટમાં આ 5 રૂપિયાની GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) પર ટ્રડ થઈ રહ્યો છે. જો કે માર્કેટ એક્સપર્ટના અનુસાર ગ્રે માર્કેટથી મળ્યા સંકેતોથી કંપનીના ફંડામેન્ટલ અને ફાઈનાન્શિયલના હિસાબથી રોકાણનો નિર્ણય લેવો જોઈએ.

Sah Polymers IPOની ડિસેલ્સ

સાહ પૉલીમર્સનો આઈપીઓ 30 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 4 જાન્યુઆરી સુધી તેમાં પૈસા લગાવી શકો છો. આ ઈશ્યૂની હેઠળ કંપની 1.02 કરોડ રૂપિયા ઈક્વિટી શેર જાહેર કરશે અને ઑફર ફૉલ સેલ (OFS) ના હેઠળ શેરોનું વેચાણ નહીં થશે. ઈશ્યૂનું 75 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બૉયર્સ (QIB) 15 ટકા હિસ્સો નૉન-ઈન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) અને 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે વધારે રહેશે. શેરોના અવલૉટમેન્ટ 9 જાન્યુઆરીના ફાઈનલ થશે અને બીએસઈૃએનએસઈ પર 12 જાન્યુઆરીને લિસ્ટિંગ થશે. ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર લિંક ઇનટાઈન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ છે. નવા શેરોને જાહેર કરી એકત્ર કર્યા પૈસાનો ઉપયોગ કંપનીનું ઉત્પાદન ક્ષમતા વધારવા, લોન ચુકવા, કંપનીની વર્કિંગ કેપિટલની જરૂરતોને પૂરા કરવા અને સામાન્ય કૉરપોરેટ ઇદ્દેશ્યોમાં કરવામાં આવશે.


MoneyControl News

MoneyControl News

First Published: Jan 02, 2023 3:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.