Cell Point IPO Listing: બ્રાન્ડેડ સ્માર્ટફોન, ઈનવર્ટર એસી અને સ્માર્ટ ટીવી વેચવા વાળી દિગ્ગજ કંપની સેલ પોઈન્ટ (Cell Point)નો આઈપીઓના રોકાણકારોનું જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો પરંતુ આજે તેના ઘરેલૂ માર્કેટમાં ફિકી એન્ટ્રી થઈ છે. આઈપીઓ રોકાણકારોને તેના શેર 100 રૂપિયાના ભાવ પર રજૂ થયો છે અને એનએસઈના એસએમઈ પ્લેટફોર્મ NSE SME પર તેના શેરોની એન્ટ્રી એકદન ફ્લેટ એટલે કે 100 રૂપિયા પર થઈ એટલે કે આઈપીઓ રોકાણકારોને કોઈ લિસ્ટિંગ ગેન નથી થઈ. લિસ્ટિંગ બાદ શેરો વધું ઘટી ગયા છે. હાલમાં તે 95 રૂપિયાના ભાવ (CellPoint Share Price) પર ટ્રેડ થઈ રહ્યો છે એટલે કે દરેક શેર પર આઈપીઓ રોકાણકારોને 5 રૂપિયા (5 ટકા )ની ખોટ થઈ છે.
Cell Point IPOમાં રિટેલ રોકાણકારોએ જોરદાર લગાવ્યા પૈસા
Cell Pointના વિષયમાં ડિટેલ્સ
સેલ પોઈન્ટ (ઈન્ડિયા) એપલ, સેમસંગ, ઓપ્પો, રિયલમી, નેકિયા, વીવો, શાઓમી, રેડમી અને વલપ્લસના સ્માપ્ટફોન, ટેબલેટ, મોબાઈલ એક્સેસરીઝ અને મોબાઈલથી સંબંધિત પ્રોડક્ટનું રિટેલ વેચાણ કરે છે. તેની સિવાય તે શાઓમી, રિયલમી અને વન પ્લસ જેવા બ્રાન્ડનો સ્માર્ટ ટીવી પણ વેચે છે. આંધ્ર પ્રદેશમાં તેના 75 સ્ટોર્સ છે જોમાં 73 લીઝ પર લેવામાં આવી પ્રોપર્ટીઝ પર છે. કંપનીના નાણાકીય સેહતના વાત કરે તો નાણાકીય વર્ષ 2020માં તેણે 1.60 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ થયો હતો જો નાણાકીય વર્ષ 2021માં ઘટાડો 69.11 લાખ રૂપિયા પર આવી ગઈ છે. જો કે સ્થિતિ સુધરી અને નાણાકીય વર્ષ 2022માં તેના 1,64 કરોડ રૂપિયા અને ફરી નાણાકીય વર્ષ 2022-23માં 5.81 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ પ્રાર્ત થયો છે.