બજાર » સમાચાર » આઈપીઓ

જલ્દી આવશે એર એશિયા ઈન્ડિયાનો આઈપીઓ

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 16:15  |  સ્ત્રોત : CNBC-Bajar

જલ્દીથી એર એશિયા ઈન્ડિયાનો આઈપીઓ આવી શકે છે. કંપનીના સીઈઓ એ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે એર એશિયા ઈન્ડિયા આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. કંપની જલ્દી આ માટે બેન્કરની પણ નિમણૂંક કરશે.