બજાર » સમાચાર » આઈપીઓ

આજથી ખુલ્યો સ્પંદન સ્ફૂર્તિનો IPO

ના રોજ પ્રકાશિત Mon, 05, 2019 પર 13:37  |  સ્ત્રોત : CNBC-Bajar

આજથી Spandana Sphoortyનો IPO ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજથી 7 ઑગસ્ટ સુધી ખુલ્લો રહેશે IPO. રૂપિયા 853 થી રૂપિયા 856 સુધીનું રહેશે IPOનું પ્રાઇસ બેન્ડ છે. ભારતની ચોથા નંબરની સૌથી મોટી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટીટ્યુશન છે. FY19ના અંતે કંપની પાસે રૂપિયા 4437 કરોડનું AUM છે.


હાલ 16 રાજ્યોમાં કંપની કાર્યરત છે. કંપનીના પોર્ટફોલિયોનો 70%થી વધુ હિસ્સો 5 રાજ્યોમાં કેન્દ્રિત છે. 18 એન્કર રોકાણકારો પાસેથી રૂપિયા 6856 શેરથી રૂપિયા 360૦ કરોડ વધાર્યા છે. એન્કર બુકમાં GS,એવેન્ડસ,આદિત્ય બિરલા સનલાઇફ અને BNP પારિબાસ સમવિષ્ટ છે.