બજાર » સમાચાર » આઈપીઓ

એપોલો માઈક્રો સિસ્ટમ્સનો આઈપીઓ આવતીકાલથી ખુલશે

ના રોજ પ્રકાશિત Tue, 09, 2018 પર 16:03  |  સ્ત્રોત : CNBC-Bajar

એપોલો માઈક્રો સિસ્ટમ્સનો IPO આવતીકાલથી સબસ્ક્રીપ્શન માટે ખુલશે. IPO માટે 270 થી 275ની પ્રતિ શેર કિંમત રાખવામાં આવી છે. રિટેલ રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ માટે 12 રુપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. 50 શેરની લોટ સાઈઝ રખાઈ છે. કંપની IPO દ્વારા 156 કરોડ ભેગા કરશે.