બજાર » સમાચાર » આઈપીઓ

બંધન બેન્કનો આઈપીઓના માટે અર્જી આપી

ના રોજ પ્રકાશિત Mon, 01, 2018 પર 16:30  |  સ્ત્રોત : CNBC-Bajar

બંધન બેન્કે સેબીમાં આઈપીઓ માટે અરજી આપી દીધી છે. બંધન બેન્કનો આઈપીઓ આવનાર નાણાંકીય વર્ષમાં આવી શકે છે. આઈપીઓમાં બંધન બેન્ક 11.9 કરોડ શેર ઈશ્યુ કરી શકે છે. આપને જણાવી દઈએ કે બેન્કને 2015માં યુનિવર્સલ બેન્કિંગ લાઈસન્સ મળ્યું હતું.