બજાર » સમાચાર » આઈપીઓ

શૅલે હોટેલ્સનો આઈપીઓ આજથી ખુલ્યો

ના રોજ પ્રકાશિત Tue, 29, 2019 પર 13:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આજથી આઈપીઓ શરૂ થયો છે. 31 જાન્યુઆરી 2019એ બંધ થશે. કંપનીની પ્રાઇસ બેન્ડ રૂપિયા 275-280 સુધી છે. ભરતના 5 મોટા હોટલ્સ માંથી એક છે. હોટલ્સ મુંબઇ, બેંગલુરૂ અને હૈદરાબાદમાં સ્થિત છે. 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં 2328 રૂમ્સ છે. બધી હોટલ્સ મેરીચેટના એંદર કાર્યરત છે. મુંબઇ અને હૈદરાબાદમાં 3 હોટલ્સ જલ્દી ચાલુ કરશે. કંપનીનો 3 હોટેલ્સમાં 588 રૂમ ખોલવાનો વિચાર કરી રહી છે. કંપનીએ આઇપીઓના પહેલા 27 એન્કર ઇન્વેસ્ટર્સને 492 કરોડ રૂપિયા શેર કર્યા છે.