બજાર » સમાચાર » આઈપીઓ

સિપ્લા ક્વૉલિટી કેમિકલ્સનો આઈપીઓ આવશે

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 16:46  |  સ્ત્રોત : CNBC-Bajar

સિપ્લા પણ આજે ફોકસમાં હતો. સિપ્લા ક્વૉલિટી કેમિકલ્સનો આઈપીઓ આવનારા સમયમાં આવી શકે છે. કંપનીની યુગાન્ડા સ્થિત આ સબ્સિડિયરીમાં મુખ્ય હિસ્સો સિપ્લાનો છે. મલેરિયા અને HIV સામે રક્ષણ આપતી દવા બનાવવાનું કામ કંપની કરે છે.


આની સાથે જ સિપ્લાને યુએસએફડીએથી ઇઝુપ્રેલ દવાની મંજૂરી મળી છે. આ ઇન્જેક્શન હૃદયરોગની બીમારી સામે ઉપયોગી છે. દવાની સાઇઝ 140 મિલ્યન ડૉલર જેટલી છે.